ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સા . શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે , મેઘપર ( બો ) માં આવેલ બાગેશ્રી સોસાયટીમાં મ.નં -૧૪૫ વાળામાં રહેતો જીતેન્દ્ર ભાટીયા પોતાના રહેણાંક મકાનમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ રાખી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી પ્રોહી મુદામાલ સાથે મજકૂર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે . પકડાયેલ આરોપી : ( ૧ ) જીતેન્દ્ર પરસોતમ ભાટીયા ઉ.વ .૩૬ રહે.મ.નં -૧૪૫ , બાગેશ્રી સોસાયટી , મેઘપર ( બો ) તા.અંજાર * * કુલ્લે કિ.રૂ .૪૦,૨૮૦ / * કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ -૫૪ કિ.રૂ. ૩૭,૭૮૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૨૫૦૦ / ( ૩ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા . આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started