શક પડતા મોટર સાયકલ સાથે ઇસમને પકડી પાડી આદિપુર પો.સ્ટે.ના વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ.

શકપડતા મો.સા સાથે ઇસમને પકડી પાડી આદિપુર પો.સ્ટે.ના વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા અને પોલીસ સ્ટાફ ના.રા.માં હતા તે દરમ્યાન અંજાર મેઘપર બોરીચી પાસે શક પડતા વાહનોની ચેકિંગ કરતા હતા તે દરમ્યાન મેઘપર કેનાલ બાજુથી એક ઇસમ નંબર તુટેલ મો.સા. લઇને નિકળતો હોઈ તેને ઉભો રખાવી ચેક કરતા તેને કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી તેના કબ્જાનુ મો.સા.ની નંબર પ્લેટ તુટેલ હોઈ જેથી મજકુર ઈસમ પાસે તેના કબ્જામાં રહેલ મો.સા. રાખવા અંગે કોઈ આધાર પુરાવા ન હોઇ તે એક મો.સા.ની કિ.રૂ. ૧૦,૦૦૦ / ગણી શક પડતાં મુદ્દામાલ તરીકે Cr.P.C કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજ્બુર ઈસમને Cr.P.C કલમ -૪૧ ( ૧ ) ( ડી ) મુજબ ધોરણસર અટક કરેલ . અને તેની પૂછ પરછ કરતા તેને મો.સા.આદિપુર ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ અને જે બાબતે તપાસ કરતા આદિપુર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ હોઇ અને તે ઈસમ ઉપર કાયદેસરની કાર્યવાહિ કરેલ છે કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) હિરો કંપનીનુ કાળા કલરનુ મો.સા. જેના ચેસીસ નં- MBLHAR077HHE99509 વાળુ કિ.રૂ .૧૦,૦૦૦ / પકડાયેલ ઇસમ : ( ૧ ) ઈસ્માઈલ અદ્રેમાન જત ઉ.વ .૨૪ રહે ખંભરા શોધાયેલ ગુન્હો : આદિપુર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૨૨૨૦૪૩૭ / ૨૨ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ * કુલ કિ.રૂ. ૧૦,૦૦૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started