ગાંધીધામ મા : શ્રી ગુરૂનાનક દેવ પ્રવેશદ્વાર શિખ સમુદાય દ્વારા 30 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું

શહેરમાં ટ્રસ્ટના ગાંધીધામ ગુરુનાનક ર્સિયસભા અને ગુરુનાનક ચેરિટેબલ ઉપક્રમે રૂા .૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ગુરુનાનકદેવજી પ્રવેશદ્વારનું લોકાર્પન્ન કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી , પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર , ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈસિતાબેન ટીલવાણી , ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર , કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજિયા , ચીફ ઓફિસર ઓફિસર ચાવડા , ગાંધીધામ પ્રમુખ વિમલ દર્શનસિંહ તારાચંદભાઈ મંદનાની પંજાબી સમાજના ગુજરાલના હસ્તે તક્તીનું અનાવરણ કરી ગુરુનાનકદેવજી પ્રવેશદ્વાર લોકો માટે ખુલ્લું મુક્યું હતું . આ તો ગાંધીધામ ધારારાભ્યમાલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે , ગુરુનાનકદેવજી પ્રવેશદ્વાર ગાંધીધામની શોભામાં વધારો કરશે . શિખ સમાજે હંમેશા કપરી પરિસ્થિતિમાં લોકોની બારે આવીને તેમની મદદ કરી છે . કોચેના કાળ દરમિયાન અનેક લોકોને રાશન સહિતની વસ્તુઓ પણ પહોંચાડી છે . શીખ સમાજ દેશની સેવામાં તત્પર હોય છે . રાજ્યમંત્રી અને પૂર્વ અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પટેલની ગુરુનાનકદેવજીની પ્રેરાથી જ સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે દેશના તમામ ખેડૂતો પાસેથી લોખંડ લઈ વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિમર્ણિ કર્યું છે . શીખ સમાજમાંથી અન્ય સમાજ પ્રેરણા લે તેવી પણ અપીલ કરી હતી .સમાજને કોઈપન્ન સેવાકીય કાર્યમાં મદદની જરૂર પડે તો હંમેશા તત્પર રહેવાની ખાતરી પણ શ્રી આહિરે આપી હતી સતપાલસિંહ જણાવ્યું કે , લોકો ગુરુદ્વારામાં દર્શનાર્થે આવે ત્યારે ભક્તો જે ભેટ ચડાવે છે તે ભેટ દ્વારા જણાવ્યું સિધુએ પ્રવેશતાનું નિર્માણ કરવામાં આવ્યું છે . ગુરુદ્વાર ઘરમાં ભેદભાવ વગર અવિરતપણે ચાલી રહ્યું છે . ભૂકંપ વાવાઝોડા કોરોના સમયમાં અને પાલમાં બીએસએફની ભરતી માટે આવેલા વિવિધ રાજયના હજારો યુવાનોને ગુતારા દ્વારા રહેવા જમવા સતિની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી . સમાજ અનુસરીને ગુરુઓની પરંપરાને સેવાકીય કાર્ય કરી રહ્યું છે . કુદરતી આપદામાં શીખ નાત – ખદેશની પ્રસંગેકરી કરી છે . આ કાર્ય કરવા બદલ ગુરુનાનક અભિનંદનને પાત્ર છે . શીખ સમાજ સરદાર મોહિંદરસિંઘ તરતસિંહ . શિતલસિહ , મોહનસિહ ઠેકેદાર ગુરુદેવસિહ, મનપ્રીત મહેલ , લિવંદરસિંહ , મખનસિપ પ્રદીપસિંઘ , સોનુભાઈ સુરેન્દ્રસિંઘ સહિતનાઓ ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સફોર ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજ , ગુરખા સમાજ , ગાંધીધામ ચેમ્બર કોમર્સ , વેપારી મંડળ , ઓફ એસોસિએશન , ડી પીએના એન્જીનીયર સહિતનાઓનું સન્માન કર્યું હતું . આભાવિવિધમાકુંભના મહેન્દ્રસિય જોજાએ કરી હતી પ્રવેશદ્વાર પ્રસંગે બહોળી આ સંખ્યામાં શીખ સમાજ તેમજ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા . Kutch karmshil news . Editor by Samir Bhai Maheshwari M.9033427717.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started