અંજાર પોલીસ શંકાસ્પદ ચોખા – ખાંડના જથ્થા સાથે ચાર ઈસમોને પકડી પાડતી અંજાર પોલીસ

શંકાસ્પદ ચોખા – ખાંડના જથ્થા સાથે ચાર ઈસમોને પકડી પાડતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબના માર્ગદર્શન નીચે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયરદેસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામા આવેલ હોઇ જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વાહન ચેકીંગમાં આશાબા વે – બ્રીજ પાસે હતા તે દરમ્યાન એક છોટાહાથી ટેમ્પો જી.જે .૦૬ – એ.ઝેડ ૨૩૬૦ વાળુ સફેદ રંગનુ શંકાષ્પદ રીતે આવતા તેને ઉભુ રખાવી ચેક કરાતા તેના ઠાઠામાં ચોખા – ખાંડના પ્લાસટીકના કટ્ટા ભરેલા હોઈ અને તેઓ પાસે આધાર કે બીલ ના હોઈ જેથી નીચે મુજબનો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ સાથે મળી ચારેય ઇસમોને સી.આર.પી.સી. ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી કાયદેસર કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે . પકડાયેલ ઇસમ : ( ૧ ) ગોવિંદ કાનજીભાઈ ધૈડા ઉ.વ .૨૨ રહે.મ.ન .૪૩ પાંચવાડી આદિપુર તા.ગાંધીધામ ( ૨ ) દેવલબેન મનજીભાઈ ધુવા ઉ.વ .૬૫ રહે .૧ / એ અલંકી સોસાયટી મ.ન .૨૩૫ આદિપુર તા.ગાંધીધામ કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) ચોખાના કટ્ટા નંગ -૨૫ કુલ્લે વજન ૫૯૦ કિ.ગ્રા જેની કિ.રૂ .૧૪,૭૫૦ / ( ૨ ) ખાંડના કટ્ટા નંગ -૧૫ કુલ્લે વજન ૭૦૦ કિ.ગ્રા જેની કિ.રૂ .૧૦,૫૦૦ / ( ૩ ) રજી નંબર જી.જે .૦૬ – એ.ઝેડ .૨૩૬૦ વાળુ જેની કિ.રૂ .૧,૫૦,૦૦૦ / * કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧,૭૫,૨૫૦ / – * ( ૩ ) કેશરબેન મનજીભાઈ સીજુ રહે મ.ન .૧૫૧ અલંકીસોસાયટી આદિપુર તા.ગાંધીધામ ( ૪ ) સુરેશ રામજીભાઈ ધૈડા ઉ.વ .૩૨ રહે ૧ / એ આદિપુર ઝુપડા આદિપુર તા ગાંધીધામ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started