
શું ભારત દેશ ભરમાં MLA રેગ્યુલર કરવા જોઇયે…?
પાચ વર્ષ માટે ચૂંટાઈ આવેલ આ નેતા શું ખરેખર પ્રજા લક્ષી સેવા પૂરી પાડે છે…?
પાચ વર્ષ માટે ચૂંટાયા બાદ ચૂંટાયેલ વિસ્તાર નો લોકો ના પ્રશ્ન નો નિવારણ થાય છે જે નુ અનુમાન કેવી રીતે માપવામાં આવેશે…?
પાંચ વર્ષ માટે ચૂંટાયેલા એમ.એલ.એ પાસે શું જનતા માટે સમય છે…?
પાંચ વર્ષ માટે ચૂંટાઈને આવેલ આ નેતાઓ પૂરતું સમય પ્રજાને આપી રહ્યા છે…?
જય હિન્દ જય ભારત : ભારત ભરમાં એમ.એલ.એ પાંચ વર્ષ માટે ચૂંટાયેલ બાદ શું તેમના મતવિસ્તાર માં થી પ્રજા લક્ષ્ય સેવાઓ આપી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે હાલમાં ચાલતા સમય જોવા મળી રહ્યું છે કે સમય અનુસંધાને પાંચ વર્ષ માટે ચૂંટાયેલ નેતાઓ માત્ર પાર્ટીના ઉત્સવો અને પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોય છે અને પ્રજાના પ્રશ્નો નો કોઈ નિવારણ નથી થતું તેવું જોવા મળી રહ્યું છે તેમજ એમ.એલ.એ. ઓ ના તમામ ઘરના સભ્યો એમ. એલ.એ. નો બોર્ડ ફોર વ્હીલર મા લગાવીને ફરતા નજરે જોવા મળી રહ્યા છે . તેમજ એમ એલ. એ. પોતાની ખાનગી ઓફિસ માં બિન સમય મન ફાવે ત્યારે આવતા જતા હોય છે જેથી તેઓને સમય ની કોઈ કિંમત મર્યાદા પણ નથી જેથી લોકોના પ્રશ્નો નો કોઈ નીવારણ થાય… એમ.એલ.એ . ખાનગી ઓફિસ હોવાના કારણે કલો એમ.એલ.એ.વિશે કોઈ એક શબ્દ પણ નથી નીકળતું કારણ કે એ તેમની ખાનગી ઓફિસ છે માટે લોકો પણ ચૂપ રહે છે અને આ અમે.એલ એ.પોતાના અનુકૂળતા મળતા સમય અનુસાર અવાર જવર કરે છે અને ગણી વાર તો એમ.એલ.એ . હાજર ન રહેતા લોકો ને ઓફિસ સે ધક્કા લગાવવા પડે છે અમુક સમય જો હાજર પણ હોય તો કલાકો સુધી ઓફિસ બહાર બેસવુ પડે છે અને તેમના બોલવાની રાહ જોવી પડે છે અને ત્યાર બાદ તેમને કાલે આવજો તેવા જવાબ મળતા જનતા નારાજ થઈ માયુસ થઇને આવવુ પડે છે અને લોકોને માત્ર નિરાશા જ મળેછે માટે લોકો ની એવી સરકાર પાસે રજુઆત કરી રહ્યા છે કે કોઇ તંત્ર ની સરકારી કચેરી એ (8) આઠ કલાક બેસી ને જનતા માટે સમય આપી શકે જેથી એમ.એલ.એ. સમય અનુસાર લોકો ના પ્રશ્ન નો નીવકરણ થાય માટે ગુજરાત કચ્છ જિલ્લા ના લોકોની રજુઆત છે કે કોઇ પણ સરકારી કચેરી મામલેતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી નગર પાલિકા કચેરી અથવા પ્રાંત કચેરી એ સ્થાન આપવા જરૂરી છે કારણ કે દર મહિને બે લાખ ના આસપાસ સરકાર શ્રી થી જનતા ના ટેક્સ માંથી આવતું વેતન નું મૂળભૂત સ્વરૂપ એ વપરાશ થાય છે તેની ખાતરી થશે કે ખરેખર એમ.એ.લે. જનતા ને પૂરતું સમય આપે છે કે નહિ એન કેટલા લોકો માટે સેવા નું સમય આપે છે તે પણ દરશાહી જસે માટે ગુજરાત સરકાર ને રજુઆત કરવામાં આવે છે કે કોઈપણ સરકારી કચેરી મા ખૂરશી આપવામાં આવે જેથી આવતા સમય મા પ્રજા લક્ષી અને જનતા માટે પૂરતું સમય મળે તેવી રજૂઆતો સાથે માંગ છે. જય હિન્દ જય ભારત. પત્રકાર સમીરભાઈ.જે. મહેશ્વરી. (૨). કચ્છ : મા છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટી સાથે જોડાઈને કરોડો અબજો રૂપિયા ભેગા કરી ને અબજોની કારી કમાણી ભ્રષ્ટાચાર થી ભેગી કરેલ સંપત્તિ પર ઈનકમ ટેક્સ દ્વારા ક્યારે ચકાસણી કરવામાં આવશે તેવા કચ્છ ના લોકો ના પ્રશ્ન છે છેલ્લા કેટલાક વર્ષોથી રાજનીતિ મા રહીને અબજો કારા નાણાં જમા કરી બેઠેલા રાજનીતિ કરતા કચ્છ ની જનતા ને માત્ર સપના બતાવી ને તેમની લાગણીઓ થી ખિલવાડ જ થાય છે આમ તો કચ્છ મા કેટલા વર્ષો થી કચ્છ ના વિકાસ ના નામ પર આવેલા ગ્રાન્ટ મા થી ૫૦% ભાગ લઈ ને અબજોના રીસોટ અને અબજો ના ફાર્મ હાઉસ બનાવી બેઠેલા આ દીગજ રાજનેતા ઓ કચ્છ ની જનતા ને ફોસલાવવા મા કોઈ કસર બાકી નથી રાખી માત્ર ને માત્ર રૂપિયા કમાવવા જ રાજનીતિ મા આવતા હોય છે સમાજ સેવા કે દેશ સેવા કરવા વાળા તો કોઈ પણ હોદા વિના પણ દેશ સેવા પૂરી કરી રહ્યા છે આ તો માત્ર ને માત્ર રૂપિયા કમાવા નું રાજનૈતિક સાધન બનાવી પોતાનો ધંધો ખોલી બેઠા છે સફેદ કપડાં ગલા મા કેસરી રંગના મફલર લગાવી ને દેશ સેવા ના ધતિંગ કરતા અને આબરૂ ના ઓડિયો સાંભળતા લોકો હજુ પણ સર્મિદા થાય છે પણ આતો ભેંશ ના પૂછ પર પાણી રેડવા જેવો હોય તેવુ લાગી રહ્યુ છે તો બીજી તરફ કરછ ના અળધા રણ ને બારોબર ખસ્કવી દેવામાં આવે છે ૬૫ વર્ષ ની ઉમર મા પણ પોતાની વાડી ની મીઠી ખારેક ચ્ખાડવા સંઘ સાથે રાજધાની સુધી પોચી વરતા કચ્છ ની મીઠી ખારેક ચાખવા કેટલા દિગજ રાજ નેતાઓ વારમ વાર આવતા હોય છે છેલ્લા કેટલા વર્ષોથી ગાંધીધામ શહેર ની ગરીબ જનતા માટે એક ગરીબ ધર ની છત બાંધવા મા નથી આવી કે કોઇ હાઉસિંગ કોલોની બનાવવા મા નથી આવી માત્ર ને માત્ર રૂપિયા કમાવવા વેવસાય ધંધો બનાવી બેઠેલા રાજ કારણ કરતા લોકો ની કારી કમાણી ની તપાસ થાય તો કહીક રાજ નેતાઓ ને રેલા આવશે અને ઈનકમ ટેક્સ ઓથોરટી આ દીગજ રાજ નેતા ઓ ના પરિવાર અને તેમની ઉંડાણ તપાસ કરવા મા આવે તો અબજો કારા નાણાં કમાયેલ સંપત્તિ બહાર આવી નીકળે તેમ છે આ વિશેષ બાબત પર તંત્ર દ્વારા જલદ કાર્યવાહી કરવામાં આવે તે વી કચ્છ ની જનતા ની માંગ છે.? ( કચ્છ કર્મશીલ ન્યુઝ ) .M.9033427717