ગાંધીધામ બી ડિવિઝન ની હદમાં જશા રબારી ના 7 જેટલા દારૂ ના હાટડા ચાલી રહ્યા છે મીઠી રોડ નેશનલ હાઈવે સર્વિસ રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ ના સામે ગોદામ ની બાજુમાં મીઠી રોડ ગામ બાજુ જતાં રસ્તા પર બનેલી ઓરડી માં દેશી દારૂ નું વહેંચણ કોઈ ની બીક વગર ચાલી રહ્યું છે બાકી મીઠી રોડ ગામ ના આસપાસ લાકડાના બેનશાહ અને ગોદામો ના આસપાસ જશા રબારી નું દેશી દારૂ નું ખૂબ જોર શોર થી ચાલી રહ્યું છે સુત્રો મુજબ મળતી વધુ જાણકારી કે લોકોના મુખે ચર્ચા છે કે આ જશા રબારી ના દેશી દારૂ વહેંચણ ને કોઈ પણ બંધ નથી કરવી સકતો. જોવાનું એ રહેશે કે આ મોટા બુટલેગર જશા રબારી પર તંત્ર દ્વારા કેટલા સમય મા કાર્યવાહી કરવા મા આવશે ..?