Adani :અદાણી એ કચ્છ ની જનતા નુ 40 એકર નુ ખેતર દબાવી બેઠી છે જી.કે જનરલ હોસ્પિટલ એ મુક્ત કરાવવુ છે, અદાણી ના ગઢમા જી.કે જનરલ હોસ્પિટલ મા બેસી અદાણી ના વિરોધ મા નારા લગાવિએ છીએ હોય અદાણી મા તેવડ તો મારા ઉપર ફરિયાદ કરી બતાવે! – લખન ધુવા ભુજ.

ભુજ : અદાણી ની તાંના સાહી દિવસો દિવસ વધતી જાય છે G.K. General Hospital મા આવર નવર બીમાર દર્દી પાસે થી હોસ્પિટલ મા અલગ અલગ રિપોર્ટ અને દવા તેમજ ઓપરેશન ચાર્જ અને હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા ના હવાના કારણે દર્દીઓ પાસે પૈસા વસૂલ કરવામાં આવે છે મુન્દ્રામાં અદાણી ની જબરદસ્ત મોટી હોસ્પિટલ હોવા છતાંય ગુજરાત ની સરકારી હોસ્પિટલ તાંના સાહી ચલાવી રહ્યો છે અને અનેક વાર તો લોકો નું જીવ પણ બેદરકારી ના કારણે ગુમાવવું પડ્યું છે આવા સંચાલકો પાસે થી હોસ્પિટલ પરત કરવામા આવે અને કચ્છ ની જનતા ને ન્યાય મળે હવે કચ્છ ની જનતા પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે દોગલી રજકણ થી જનતા ના જીવ પણ જોખમે ચડ્યા છે વહેલી તકે જનતાની G.K. General Hospital કચ્છ ની જનતા ને પૂરી સારવાર અને ન્યાય મળે તેવી કચ્છ ની જનતા ની માંગ છે. Adani port Mundra મા વરામ વાર Gol & drugs ની તસ્કરી ના કિસ્સા બનાવ કેટલા બનેલ છે બિન્દાસ ભારત દેશ ને હાની પહોંચાડે તેવા ડ્રગ્સ જેવા પદાર્થો અને સોના નું ખૂબ તસ્કરી થતાં પોર્ટ ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખરી તપાસ કરી ને દંડ અથવા સીલ કરવામાં આવે કારણ કે ડ્રગ્સ ના નશા મા કોલેજ ભણતા વિદ્યાર્થીઓ મોટી માત્રામાં જોવા મળે છે ડ્રગ્સ ની લત લાગતા યુવા પેઢી માટે બરબાદી નું એક મોટું કારણ બની શકે છે અને દેશની અર્થવ્યવસ્થા ને પણ મોટું નુકસાન પહોંચી શકે છે માટે અદાણી ગ્રૂપ પર તંત્ર ને ત્રિનેત્ર ની નજર રાખવી જોઇએ ભારત દેશના ITC જાંબાજ અધિકારીઓ લાખો અને કરોડો રૂપિયા ના ડ્રગ્સ પકડાયો છે તેમને કચ્છ ની જનતા નું સેલ્યુટ છે અને આવા લાલચી ખાનગી પોર્ટ જેને ભારત દેશના જનતા થી કોઈ નિષપત નથી માત્ર ને માત્ર રૂપિયા કમાવવામાં રુચિ છે તો બીજી બાજુ કચ્છ ની જનતા ની હોસ્પિટલ મા તાંના સાહી ચલાવી રહ્યા છે જે ગુજરાત ની ઈમાનદાર સરકાર ને કચ્છની જનતા ને ન્યાય આપે તેવી માંગ છે. લખન ધૂવા ભુજ.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started