હનુમંતસિંહ સંગ્રામજી જાડેજા PSI.ની પ્રમોશન મળતા કચ્છ કર્મશીલ ન્યુઝ ની ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે હર એક પ્રગતિ ના માર્ગ પર સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ

PSI હનુમંસિંહ સંગ્રામજી છેલ્લે ASI તરીકે ફરજ બજાવતા હતા અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મોડ- પીએસઆઇ ની ખાતાકીય પરીક્ષા પાસ કરી પી એસ આઇ ની બઢતી મેળવેલ છે અને તા. 09/09/2022 થી પી એસ આઇ તરીકે ફરજ બજાવે છે હાલે ગાંધીધામ એ ડિવિઝન ખાતે છે અને સુરેન્દ્રનગર ખાતે બદલી થયેલ છે હંમેશા ઈમાનદારી થી ફરજ બજાવતા હનુમંતસિંહ સંગ્રામજી પોલીસ ખાતા ની નામના વધાવતા અને લોકો ને ન્યાય માટે હંમેશા સત્ય ના માર્ગ પર નિષ્ઠા ર્પુવક ફરજ બજાવતા કર્મચારી પર ગર્વ અનુભવતાં લોકો PSI. હનુમંતસિંહ સંગ્રામજી જાડેજા ની સુરેન્દ્રનગર ખાતે બદલી થતાં લોકો નું મોઢું થોડું ઢીલું પડ્યું છે પણ આવા સત્ય ના માર્ગ પર ચાલવા વાળા પોલીસ અધિકારી ની ખરેખર ગાંધીધામ મા જરૂર છે તેવા સત્ય ના અનુભવતાં લોકો ના મુખે ચર્ચા પણ થી રહીછે.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started