ગાંધીધામ : દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

ગાંધીધામ : દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી. ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દિવાળીના તહેવાર પર ટ્રાફિક ની સમસ્યા પણ હોય છે પરંતુ વાહન ચાલક લોકો સાથે સોભનીય વહેવાર થી વાહન ચાલકોને વાહન ટ્રાફિક ની સમસ્યા ન થાય માટે સમજાવી ગાડી પાર્ક કરવાનું અને નિયમ મુજબ વાહન ચાલવાની પણ સલાહ આપી ને ઉચ કામગરી પણ નજર આવે છે હંમેશા ફરજ પર હાજર રહી ને સિટી ટ્રાફિક પોલીસ ASI. હેમરાજ ભાઈ સોનવણે અને TRB. જવાનો ટ્રાફિક નું નિવારણ માટે હંમેશા ફરજ પર હાજર રહી ને સરાનિહ કામગીરી કરતા નજર આવેછે અને પોલીસ ખાતાની પણ નામના વધાવતા હોય છે વાહન ચાલકો સાથે સારું વર્તન કરતા પણ અનેક વાર લોકો ના મુખે સાંભળવા મળે છે દિવાળી ના પાવન અવસર પર વાહન ચાલકોને મીઠાઈ અને ગુલાબનો ફૂલ આપી ને આજરોજ ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started