ઐતિહાસિક મહાપુરુષો તેમજ મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધર્મગુરુ શ્રી ધણી માતંગ દેવ માર્ગ નું આજ રોજ મુદરા બારોઈ નગરપાલિકા દ્વારા મુદરા ગાંધીધામ રોડ નો નામકરણ કરવામા આવયુ ઉમિયાનગર થી પાવાપુરી રસ્તા ને પરમ પૂજય શ્રી મહારાણા પ્રતાપ માર્ગ નામ આપવામા આવયુ અને પાવાપુરી ચાર રસ્તા કને મહારાણા પ્રતાપ ની પ્રતિમા ના સર્કલ નો પણ ખાતમુહૂર્ત કરવામા આવયુ

આજ રોજ મુદરા બારોઈ નગરપાલિકા દ્વારા મુદરા ગાંધીધામ રોડ નો નામકરણ કરવામા આવયુ ઉમિયાનગર થી પાવાપુરી રસ્તા ને પરમ પૂજય શ્રી મહારાણા પ્રતાપ માર્ગ નામ આપવામા આવયુ અને પાવાપુરી ચાર રસ્તા કને મહારાણા પ્રતાપ ની પ્રતિમા ના સર્કલ નો પણ ખાતમુહૂર્ત કરવામા આવયુ અને મહેશનગર શેરી નંબર 7 થી મતિયા દેવ ના માર્ગ ને પરમ પૂજય શ્રી ધણી માતંગ દેવ માર્ગ નામ આપવામા આવયુ આ પ્રસંગે માડવી મુદરા ના ધારાસભ્ય શ્રી અને અખિલ કચ્છ ગુજરાત ના ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વીરેન્દ્ર સિહ જાડેજા સાહેબ  ની ઉપસ્થિત મા નામકરણ અને ખાતમુહૂર્ત કરવામા આવયુ હતુ મુદરા બારોઈ નગરપાલિકા ના પ્રમુખ કિશોરસિહ પરમાર સાહેબ સાથે મહેશ્વરી સમાજ ના ધર્મગુરૂ શ્રી તેજાભાઈ થાવરભાઈ માતંગ મુદરા મહેશ્વરી સમાજ ના પ્રમુખ મગનભાઈ ધુઆ મુદરા બારોઈ નગરપાલિકા ના કારોબારી ચેરમેન ડાયાલાલ ભાઈ આહિર ચેરમેન શ્રી દિલિપભાઈ ગોર ચેરમેન શ્રી ચાગબાઈબેન  ફફલ સામાજીક અગણી અશોક ભાઈ મહેશ્વરી કાઉન્સિલર ભોજરાજ ભાઈ ગઢવી કાઉન્સિલર શ્રી ધુવરાજ સિહ ચૂડાસમા કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ કાઉન્સિલર શ્રી પ્રકાશ ભાઈ ઠકકર કાઉન્સિલર શ્રી ઉર્મિલાબેન ગઢવી  ચંદુભા જાડેજા મુદરા તાલુકા મહેશ્વરી સમાજ ના પ્રમુખ અને કાઉન્સિલર કાનજીભાઈ સોધરા કચ્છ જીલ્લા મહેશ્વરી સમાજ ના પ્રમુખ કિશોરભાઈ પીગોલ મેગજીભાઈ સોધમ અશોક ડી સોધમ અશોક એમ સોધમ ભાવેશ ધુઆ કાઉન્સિલર શ્રી નિમિતાબેન પાતારિયા ભરતભાઈ પાતારિયા લાલુભા પરમાર  જીવરાજ માતંગ લક્ષ્મણ માતંગ મુદરા શહેર ભાજપ અનુ જાતિ મોરચે ના પ્રમુખ કલ્યાણ ચુઈયા વિનોદ ચુઈયા ભરત પી આયડી  ઉપપ્રમુખ પ્રવિણ ધુઆ મિડીયા ઈન્ચાર્જ દિનેશભાઈ રોલા અશોકભાઈ ગડણ હરેશભાઈ મોથારિયા બાબુલાલ સોધરા નારાણ ભાઈ સોધમ પચાણ માતંગ દિલિપસિહ ઝાલા શકિતસિહ જાડેજા પપુભાઈ તુરક અને બને સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા*અને ગઈકાલે જે મોરબી મધ્યે પૂલ ટુટવા થી જે લોકો ના મરણ થયા છે તે લોકો માટે બે મિનિટ નો મોન રાખવામા આવયુ હતુ અને શ્રધાજંલી આપવામા આવી હતી

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started