કચ્છ : ગાંધીધામ વોર્ડ 6 GIDC.સુભાષ નગર પાસે આવેલ, જી.આઈ.ડી.સી. નીલા વૃક્ષો ની તસ્કરી ખુલ્લેઆમ અંજાર ફોરેસ્ટ વિભાગ ની હદ મા આવેલ વન રક્ષણ અધિકારી ઓના લાહપરવાહી ના કારણે અનેક વૃક્ષઓ ની બલી ચડી રહી છે શું વન રક્ષણ અધિકારી ને જાણ નથી કે સરકારી ઓફિસોમાં બેઠા ગપસપ કરવાનું વેતન મેળવી રહ્યા છે…?
કચ્છ જિલ્લા પૂર્વ અને પશ્ચિમ વિભાગ ના વન રક્ષણ અધિકારી હોવા છતાંય કેટલાય વૃક્ષો ની રોજ બલી ચડી રહીછે ફોરેસ્ટ ઓફિસર શું પોતાના કર્તવ્ય પર ધ્યાન નથી આપી રહ્યા કે શું કરોડો લાખો રૂપિયા સરકાર શ્રી વન રક્ષણ ખાતા ના અધિકારીઓ પાછળ ખર્ચ કરવામાં આવેછે સરકારી મકાન વિઝીટ માટે ફોરવિલાર ઓફિસો મા Ac વગેરે સર સુવિધા તમામ પ્રકારની સુવિધા હોવા છતાંય લાખો રૂપિયા ના નીલા વૃક્ષ ની તસ્કરી થઈ રહી છે અંજાર ફોરેસ્ટ વન રક્ષણ ની હદમાં જ ગાંધીધામ વોર્ડ 6 GIDC એરિયા સુભાષ નગર પાસે કોઈ પણ આધાર પૂરવા વિના લાખો મણ લીલા લાકડાં તસ્કરી થહી રહી છે જો ધોરા દિવસે આવી તસ્કરી થતી હોય તો રાતના ભાગ મા શું ન થતું હોય, એક બાજુ સરકાર શ્રી વન રક્ષણ માટે અને વુક્ષો માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને હર એક નાગરિક ને વુર્ક્ષ રોપણ કરવા અને માનવ જીવન અને પશુ જીવન તેમજ પર્દુષણ થી બચવા અને વરસાદ પણ સારું થાય તે માટે અનેક પ્રયાસો મા સરકાર શ્રી ના પ્રયાસો મહત્વના છે પરંતુ અહી કહીક અલગ નજર આવે છે લાખો રૂપિયા ના નીલા વૃક્ષ ની બલી ચડી રહી છે શું વન રક્ષણ વિભાગ તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહિ એ પણ જોવાનું અને કેટલા સમય મા કાર્યવાહી થશે કે વન વિભાગના ઉચ અધિકારીઓ ને જાણ કરવાની જરૂર પડશે….?