કચ્છ : ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો.નીમા બહેન આચાર્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યો કે વરસાદ થી માટી બેસી જવાથી રોડની બિસ્માર હાલતમાં પશ્ચિમ કચ્છ મા ધોરડો નેશનલ હાઇવે રોડ 350 કરોડ ના ખર્ચ થી બનેલ નેશનલ હાઇવે રોડ ની બિસ્માર હાલતમાં હજી 6 મહિના માંડ થયા તેમાં જ રોડ ની અવદશા બગડી.

કચ્છ : ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો.નીમા બહેન આચાર્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યો કે વરસાદ થી માટી બેસી જવાથી રોડની બિસ્માર હાલતમાં પશ્ચિમ કચ્છ મા ધોરડો નેશનલ હાઇવે રોડ 350 કરોડ ના બનેલ નેશનલ હાઇવે રોડ ની બિસ્માર હાલતમાં હજી 6 મહિના માંડ થયા તેમાં જ રોડ ની અવદશા બગડી એવું લાગી રહ્યુ છે કે આ 350 કરોડ ના બનેલ નેશનલ હાઇવે રોડ મા ભ્રષ્ટાચાર પુરે પુરો થયો છે ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો. નીમાં બહેન આચાર્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યો કે વરસાદ ના કારણે માટી બેશી ગહિ છે જેના કારણ રોડ ની બિસ્માર હાલત થઈ છે. બાકી રોડ તો બહુ સરસ બનાવેલ છે જો આવું સરસ રોડ બનાવેલ છે તો આવી બિસ્માર હાલત કેમ છે અને રોડ બનાવેલ કોન્ટ્રાક્ટ પર કાર્યવાહી કરવામા મા આવશે અને ભ્રષ્ટાચાર ની તપાસ કરવા મા આવશે આવું કોઈ પણ જવાબ ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો. નીમા બહેન આચાર્ય ન આપીયુ શું કોન્ટ્રાક્ટરને બચાવા કે એમના સાથે સારા સંબંધ હોય તે માટે. કે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ આ રોડ કોઈ ની ટકા વારી અથવા ભાગીદારી નું નામ ખુલસે એ માટે કોઈ બીક છે. અને એક ભ્રષ્ટાચારીનો નામ ખુલસે તો અનેક બીજા પણ ભ્રષ્ટાચાર ખૂલવાની બીક થી કોન્ટ્રાક્ટર પર કોઈ પણ કાર્યવાહી કરવાની કોઈ ચીમકી ના આપી અને મીડિયા ના અનેક પ્રશ્નો નું પૂરું જવાબ આપ્યા વિના ચાલતા થયા, જનતા ના ટેક્સ અને જનતા ના રૂપિયા થી આવા કરોડો રૂપિયા ખર્ચ કરી બનાવેલ રોડ જો છ મહિના મા જ આવી હાલત મા હોય અને એમની જવાબદારી થી કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો લોકો પણ સમજી શકે છે કે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયું હશે, અને જનતા ની માંગ છે કે આ 350 કરોડ ના બનેલ નેશનલ હાઇવે રોડ મા કેટલું ભ્રષ્ટાચાર થયું છે તેની પૂરી તપાસ કરવા મા આવે તેવી જાહેર જનતા ની તંત્ર પાસે માંગ છે,. સમીર. મારા મનની વાત માત્ર રાજનીતિ કરવા અને કરોડો રૂપિયાની ભેગા કરવા પક્ષ પલટવાર કરોવો એક તાલુકા મા ટિકિટ ન મળે તો બીજા તાલુકા મા ટિકિટ મેળવી પણ કરવી છે રાજનીતિ જિંદગી નીકળી ગહી રાજનીતિ કરતા હજુ પણ ગણું બધુ ભેગું કરવાનું અનેક ઉપાય શોધ ની પ્રક્રિયા પ્રયાસો ના કર્યો સતત ચાલુ છે મારા મનની વાત,

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started