












ઐતિહાસિક અંજાર મધ્યે આવેલ મહેશપંથી સંપ્રદાયના ઇષ્ટદેવ પરમ પૂજ્ય દેવશ્રી મામૈદેવ બગથડા યાત્રા મહોત્સવ સંપ્રદાયના પીરસાહેબશ્રી નારાયણદેવ લાલણના આશીર્વાદથી કરવામાં આવેલ આ નિમિત્તે વહેલી સવારના દાદાને પંચામૃત સ્નાન, ધ્વજારોહણ કરવામાં આવેલ ત્યારબાદ દાદાને ભેટુ પ્રસાદ ચડાવવામાં આવેલ, યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઇ સિંધવ અને વિમળાબેન ખીમજીભાઈ સિંધવ દંપતીના હસ્તે બારમતીપંથ, મહાધૂપ પૂજા કરવામાં આવેલ, સાંજે રાજેશભાઈ થારૂ,અંજારની ટીમ અને મંજુલાબેન સંજયભાઈ આયડી દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવેલ,
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન. કે. ધોરીયાસાહેબ સંભાળેલ અને હીરજીભાઈ કે. બળગા એ સંભાળ્યું હતું
માતંગ મંડળ દ્વારા જ્ઞાનશાસ્ત્ર કંથન, જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ શાંતિમય અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવેલ. દિવસભર હજારો યાત્રાળુઓ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગનો લાભ લીધેલ, આ પ્રસંગે યાત્રાધામના પૂજારી અને ધર્મગુરુશ્રી ખીમજીદાદા ધનજીદાદા માતંગ, ભોજરાજભાઈ લાલણ, દામજીભાઈ માતંગ, ડો. અરવિંદભાઈ માતંગસાહેબ, શંભુભાઈ આત્મારામભાઇ મારાજ, અખિલ ભારત ગુરબ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી ભારમલભાઈ ગરવા, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદસાહેબ, અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાસાહેબ, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતિ કુંવરબેન મહેશ્વરી, અંજાર શહેર નગરપતિશ્રી વૈભવભાઈ દિપકભાઈ કોડરાણી, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, તાલુકા મહામંત્રી શ્રી કાનજીભાઈ આહિર, શહેર મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ સંગરખિયા, શ્રી ત્રઈંઝાર યાત્રાધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મહેશ્વરી, અખિલ કચ્છ મોટા મતિયાદેવ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડીયા, પેરાજભાઈ બળિયા, શ્રી વેલજીદાદા મતિયા ખંભરાં પ્રમુખ શ્રી દેવજીભાઈ નથુભાઈ સૂંઢા, નાગશીભાઈ ફુફલ, નારાણભાઈ બળિયા, પ્રેમજીભાઈ પાતારીયા, શ્રી માતઈ દેવ યાત્રાધામના મહામંત્રી શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, કિશોરભાઈ એસ માતંગ, કંડલા કોમ્પલેક્ષ પ્રમુખ જીવરાજભાઈ ભાંભી, મહામંત્રી પ્રહલાદભાઈ ઠોઠીયા, કચ્છ જીલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમિતિ પુર્વ ચેરમેન શ્રી નરેશભાઈ મહેશ્વરી, અર્જુનભાઈ દાફડા, ખેતશીભાઈ ધુવા, વિશનજીભાઈ ગડણ, ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન પ્રમુખ કિશોરભાઈ એસ ધુવા, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના ઉપપ્રમુખ શ્રી નારાણભાઈ સોંધરા, કમલેશભાઈ ધેડા, આલાભાઈ સોંધરા, રાજુભાઈ દાફડા, અંજાર મહેશ્વરી સમાજના અગ્રણીશ્રી રામજીભાઈ કે.ધેડા, લાલજીભાઈ કે મહેશ્વરી, રામજીભાઈ હીરાભાઈ ધુવા, રણમલભાઈ એ. પારિયા, જીગ્નેશભાઈ આર.ધેડા, મુંબઈ મહેશ્વરી સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ શ્રી રાજેશભાઈ મંગલભાઈ રોંશિયા, માતંગ મંડળ ના શ્રી કિશોરભાઈ મતિયા, શ્યામભાઈ માતંગ, કચ્છ ગુર્જર સમાજના અગ્રણી શ્રી મોહનભાઈ ચાવડા, શ્રીચંદ્રૂવા યાત્રાધામના અર્જુનભાઈ આયડી, ગોપાલભાઈ ફુફલ, અખિલ કચ્છ ગણેશ સેવા ટ્રસ્ટ લુણીના શ્રી રવીભાઈ જી. પિંગોલ, શ્રી ધર્મેન્દ્રભાઈ મારાજ, બાબુભાઈ વિસરીયા, મનજીભાઈ વિસરિયા, અંજાર તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી મનોજભાઈ વિસરીયા, ભવાનભાઈ વિસરીયા તથા સેક્ટર સાત મહેશ્વરી સમાજના પ્રમુખ કરશનભાઈ પી. દનીચા, સમાજ અગ્રણી શ્રી મીઠુભાઈ દેવશીભાઈ ભાંભી, કિશોરભાઈ ભાંભી, કે.વી. સંજોટ, ડો કિર્તીભાઈ સંજોટ, નાગલપર સમાજ પ્રમુખ રવિભાઈ ધેડા, નર્મદાનિગમના રીટા. ઇજનેર દીપેનભાઈ જોડસાહેબ, બી. એસ. કેનિયા, લખનભાઈ ધુવા, મયુરભાઈ બળિયા, મહેશભાઈ ધુવા, મગનભાઇ ફુફલ, અરવિંદભાઈ બુચિયા, પ્રેમભાઈ બળિયા, લાલચંદભાઈ ગડણ, પ્રેમજીભાઈ વી. બળગા, તુલસીભાઈ પારિયા, સુંદરપુરી સમાજના પૂર્વ પ્રમુખ શ્રી રાયશીભાઈ દેવરિયા અને શિવજીભાઈ વગોરા, સાપેડા સમાજના પૂર્વપ્રમુખ કેશવજીભાઈ બડગા, હરીભાઈ બડગા, માનવતા ગ્રુપ ના ગોવિંદભાઈ દનીચા, બાબુભાઈ જમનાદાસ ફૂફલ, કે. બી. દનિચા, એલ. ટી.પરગડુ, મગનલાલ જે. કન્નડ, અંજાર મારુ સમાજના કાનજીભાઈ રાઠોડ, તેજપાલભાઈ લોચાણી, લાધારામ જોગુ, ડાહ્યાલાલ રાઠોડ, મહિલા આગેવાન કલ્પનાબેન એસ.બળગા, હંશાબેન ધેડા, કાઉન્સિલર શ્રીમતિ ગાયત્રીબા ઝાલા, કંચનબેન બાંભણીયા, બહાદુરસિંહ જાડેજા, મામદહુશેન સૈયદ, દીપકભાઈ આહિર, સુનિલભાઈ મહેશ્વરી સાહેબ, ડાંગેરાસાહેબ, મુકેશભાઈ શામળિયા, નવીનભાઈ પાતારિયા સુરજમલ ભંવરલાલ સરપટા, અંજાર પોલીસ હાજર રહ્યા હતા અને તેઓનો યાત્રાધામ વતી ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ, સમાજ નિવૃત પોસ્ટ કર્મચારી શ્રી દેવજીભાઈ રાયસીભાઈ વિંઝોડા, સમાજના નવ નિયુક્ત એડવોકેટ શ્રી અક્ષતભાઈ મહેશ્વરી, વિજયભાઈ એમ. ફુફલ, સમાજના સેવાભાવી અને હોટેલ આર્ય ઈન ના માલિક શ્રી રામજીભાઈ ધુવા પોલીસ અધિકારી શ્રી વિજયભાઈ વિંઝોડા, દેવશીભાઈ ફુલિયા નો સન્માન કરવામાં આવેલ
આ યાત્રા મહોત્સવને સફળ બનાવવા મંદિરના પુજારી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ, ધર્મગુરુશ્રી લક્ષમણભાઈ દેવરાજભાઈ માતંગ, ગોપાલભાઈ માતંગ અનીલભાઈ માતંગ, ભરતભાઈ માતંગ, નીરજભાઈ માતંગ, હર્શિતભાઈ માતંગ, કમલેશભાઈ એલ.માતંગ,
દેવજીભાઈ કે. માતંગ, એડવોકેટ શ્રી કમલેશભાઈ માતંગ, શંભુભાઈ આત્મારામ મારાજ, કાનજીભાઈ સામજીભાઈ મારાજ, કિશોરભાઈ મારાજ, મહેશભાઈ મારાજ, કાંતિભાઈ એસ. ધોરીયા, સમાજ ના પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ શ્રી લાલજીભાઈ મહેશ્વરી, અંજાર મહેશ્વરી સમાજના યુવાઅગ્રણી અને અંજાર નગર પાલિકાના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, ઉપપ્રમુખ ડાયાલાલ કેશવજીભાઈ બળગા, મહામંત્રી હિરજીભાઈ દેવજીભાઈ નોરીયા, મંત્રી ખમુભાઈ ખીમરાજભાઈ માતંગ, મંત્રી લાલજીભાઈ વેલજીભાઈ બળગા, સહમંત્રી મંગલજીભાઈ દેવરાજભાઈ ઢેરા, ખજાનચી ગોપાલભાઈ પચાણભાઈ કોચરા, સમાજના સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ સુરેશ વાલજીભાઈ ઝંઝક, અશોક વાલજીભાઈ બળગા, સનીભાઈ એ. દુગડીયા, રમેશભાઈ લક્ષ્મણભાઈ દુગડીયા, જીવરાજ પી. દેવરિયા, હિતેશ ગાંગજીભાઈ આયડી, મોહનભાઈ જી. ધુવા, મંગલભાઈ વી ધુવા, જગદીશભાઈ એ પારિયા, લક્ષ્મણભાઈ ગચ્ચા, બુધાભાઈ માતંગ, હમીરભાઈ પારીયા, દેવેન્દ્ર પી વિંઝોડા, ચિરાગ રાજેશભાઈ સિંધવ, વિજયભાઈ માતંગ, રામજીભાઈ એલ.ધેડા, મુકેશભાઈ પારિયા, ભરતભાઈ વરોંદ, શૌર્ય નોરિયા, અશોક કે. બળગા, કાનજીભાઈ કોચરા તથા શ્રી મામૈદેવ યુવા ગ્રુપ, વિજયનગર યુવા ગ્રુપ, મતિયાનગર યુવા ગ્રુપ અને લુણગનગર યુવા ગ્રુપ વિગેરે જહેમત ઉઠાવેલ.
દાદાના મંદિરના ફૂલમાળા શણગાર માટે રમેશભાઈ શામજીભાઈ ધેડા, પ્રવીણભાઈ થારૂ, મોહનભાઈ ધેડા, ખીમજીભાઈ નંજાર, કિશોરભાઈ ઢેરા, અરવિંદભાઈ ઢેરા, નીતિનભાઈ રોંશિયાનો સન્માન કરવામાં આવેલ,
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અંજાર નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીગણ,પોલીસ સ્ટાફના અધિકારીશ્રીઓ અને કર્મચારીગણ પુરતી સેવા તેમજ સહકાર આપ્યું હતું. વર્ષોની પરંપરા મુજબ રાત્રીના સમયે થતી યાત્રાને દિવસના ભાગમાં સફળતા પૂર્વકના આયોજન કરવા બદલ ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ યાત્રાધામના હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
તાજેતર માં પહેલગામ માં થયેલ આતંકી હુમલામાં દિવગંત આત્માઓ ને તથા અંજાર સમાજ ના ઉપપ્રમુખ સ્વ. શ્રી હીરજીભાઈ દેશરભાાઈ નોરીયા નું દુઃખદ અવસાન થતાં તેઓને બે મિનિટ મૌન રાખી શ્રધાંજલિ આપવામાં આવેલ.
અનિવાર્ય સંજોગોના કારણે યાત્રા મહોત્સવમાં ઉપસ્થિત ના રહી શકતા કચ્છ જીલ્લાના માનનીય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એ શુભેચ્છા સંદેશ પાઠવેલ.