અંજાર : અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા નગર અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગાંધીધામ : G.S.T. વિભાગ સ્વચ્છતા અભિયાન 2.0 ના સમાપન દિવસે અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે, CGST કચ્છ કમિશનરેટ, ગાંધીધામ દ્વારા 31.10.2022 ના બપોર પછી રામલીલા મેદાન, ગાંધીધામ ખાતે વિશેષ આઉટડોર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય પ્રમુખ ગાંધીધામ, નગર પાલિકા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જેમ કે તમે બધા જાણતા હશો કે આ કમિશનરેટે રામલીલા મેદાનની ત્રણ એકરની બાઉન્ડ્રી વોલની અંદર મોટી સંખ્યામાં લાંબા સમય સુધી ટકી રહે તેવા છાંયડા અને ફળ આપતા વૃક્ષોના વાવેતરની દરખાસ્ત પણ કરી છે અને માનનીય વડાપ્રધાનના સ્વચ્છતા અંતર્ગત જાહેર બગીચા વિકસાવવાની પણ દરખાસ્ત કરી છે. ભારત અભિયાન 2021-22, જે ગાંધીધામ નગર પાલિકા, દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને CGST કચ્છ કમિશનરેટના સામૂહિક પ્રયાસ સાથે ટૂંક સમયમાં શરૂ થશે, જે ગ્રાઉન્ડ ઝીરો પર સહકારી સંઘવાદનો ઉત્તમ કેસ છે.અગાઉ CGST, કચ્છ કમિશનરેટ (ગાંધીધામ) દ્વારા પણ “સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત ગાંધીધામ નગર પાલિકામાં આવેલી 49 સરકારી પ્રાથમિક શાળાઓ અને 01 બ્લોક રિસોર્સિસ સેન્ટર (BRC) ઓફિસ માટે 75 નંગ ડસ્ટબિન અને 03 વોટર કુલરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના. વધુમાં, આ કમિશનરેટ ગ્રામ પંચાયત કચેરી, કિડાણા, ગાંધીધામ પાસે કિડાણા કન્યા પ્રાથમીક શાળામાં કન્યાઓ માટે 01 યુરીનલ બ્લોક અને 03 શૌચાલય બાંધવા જઈ રહી છે.આ કમિશનરેટ ગાંધીધામ નગરપાલિકાની દરેક 49 શાળાઓમાં સ્વચ્છ ભારત અભિયાન 2022-23 હેઠળ એક પ્રોજેક્ટ હાથ ધરવાનું પણ આયોજન કરી રહ્યું છે.
ઐતિહાસિક મહાપુરુષો તેમજ મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધર્મગુરુ શ્રી ધણી માતંગ દેવ માર્ગ નું આજ રોજ મુદરા બારોઈ નગરપાલિકા દ્વારા મુદરા ગાંધીધામ રોડ નો નામકરણ કરવામા આવયુ ઉમિયાનગર થી પાવાપુરી રસ્તા ને પરમ પૂજય શ્રી મહારાણા પ્રતાપ માર્ગ નામ આપવામા આવયુ અને પાવાપુરી ચાર રસ્તા કને મહારાણા પ્રતાપ ની પ્રતિમા ના સર્કલ નો પણ ખાતમુહૂર્ત કરવામા આવયુ
શુભ દિવાળી દીનદયાળ પોર્ટ દિવાળી પર્વ પાવન અવસર પર તમામ દેશવાસીઓ ને દિવાળી ની હાર્દિક શુભકામના અને શુભેચ્છાઓ, કચ્છ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ભારતનું નંબર 1 મુખ્ય બંદર) બંદરો, શિપિંગ અને જળમાર્ગ સરકારનું મંત્રાલય. ઓફ ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન એન્ડ પબ્લિક રિલેશન્સ સેલ નંબર GA/PRC/1525/87 દીનદયાળ પોર્ટ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ છેલા કેટલા વર્ષો થી દીનદયાળ પોર્ટ ની નામના વધાવતા એન પ્રગતિ ના માર્ગ ના શિખર પર ક્ષમતાથી વધુ પ્રયાસો ના કાર્યોમાં સફળતા પૂર્વક મહેનત કરી રહ્યા છે જેમનું ગર્વ દેશ એન દુનિયા મા પ્રસિદ્ધ છે.
કચ્છ : ગુજરાતી નવા વર્ષના આ શુભ દિવસે, CGST કચ્છ ટીમ જાહેર કરવા માંગે છે કે ઑક્ટોબર 2022 (25 ઑક્ટોબર સુધી) મહિના માટે GSTની કુલ આવક રૂ. 189.25 કરોડ છે, જે ઓક્ટોબર 2021 ની રૂ.ની આવક કરતાં 21% વધુ છે. 156.47 કરોડ વર્તમાન મહિનામાં 21% ની આવક વૃદ્ધિ , આજ સુધી નું આંકડા ક્રમ રેકોર્ડ મુજબ છે,
કચ્છ : PSI.શ્રી વાય.કે.ગોહિલ. સામખીયારી પોલીસ લોક રક્ષણ સાથે સાથે માનવતા નું અદભુત મિસાલ કાયમ કરતા અનાથ બાળકોનો સહારો બની અનાથ બાળકોના વાલી વારસ બની દિવાળીના પર્વ નિમિત્તે સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે અનાથ બાળકો સાથે રહી ફટાકડા ફોડાવી અને આ બાળકોને પોલીસ સ્ટેશન ખાતે જમાડી એક માનવતા વાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ માનવતાવાદી અભિગમ અપનાવતી કાબિલે તારીફ સામખીયારી પોલીસ.
ગુજરાત : ગુજરાત રાજ્ય મા ચૂંટણી નજદીક આવતા સિનિયર 17 IPS અધિકારીઓની બદલી, ચૂંટણીની ગણતરીઓ સરકારે ધ્યાનમાં લીધી.
સાંસદ : શ્રી વિનોદભાઈ ચાવડા જી દ્વારા આયોજિત ઉત્સવ પ્રસંગે આજરોજ કચ્છ-ભુજ નાં BSF નાં જવાનોને મોઢું મીઠું કરાવી દિવાળી તેમજ નવા વર્ષની અગ્રીમ શુકામનાઓ પાઠવી હતી.
गांधीधाम : श्री सतगुरु सेवा ट्रस्ट के श्री राजूभाई इस्सरानी ( प्रमुख ) और श्री हरेश मुलचंदानी (महामंत्री) दोनो की तरफ़ जरूरत मंद लोगो के लिए लंगर प्रसाद का आयोजन किया गया था, मानव सेवा ही प्रभु सेवा हे।
ગાંધીધામ : સરકાર શ્રી ના પરિપત્ર અનુસાર દિવાળીના તહેવાર પર કોઈ પણ વહાન પર દંડ ના કરવામાં આવે તેવી સૂચના , દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
ગાંધીધામ : દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
કચ્છ : માંડવી બીચ પર પ્રવાસીઓ ને કોઈ પાર્કિંગ ચારજિસ્ ન ચુકવવાના હુકમ.ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજ નું ધાક બેસાડતો ચુકાદો.
લખપત તાલુકા : દયાપર ખાતે તાજેતરમાં નિર્મમ હત્યાના કેસમાં આરોપીઓ સામે લગાવવામાં આવેલ કલમો માં રાજકીય દબાણથી ફેરફાર કરવામાં ન આવે તથા યોગ્ય કાર્યવાહી ની માંગ સાથે મોન રેલી નીકાળવવા મા આવી હતી.
અંજાર : તાલુકા ના ખેડોઈ અને મીંદીયાળા ગામ ના સીમ માં આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર આવેલ શ્રી મોમાઈ માતાજી મંદિર ના આસપાસ ગૌમાતા ના કંકાલ નજર આવતા સ્થાની યુવા ઓ મા ભારે રોષ જોવા મળ્યો હતું તંત્ર વહેલી તકે ધ્યાન દોરી ને નરાધમો ગૌ માતા ની હત્યારો પર જલદ કાર્યવાહી કરવામાં આવે તેવી અસ્થાનિય યુવા ની માંગ છે.
ગાંધીધામ : ઓસ્લો ટાગોર રોડ પર આદિપુર થી ગાંધીધામ ડિવાઇડર પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઇઝ ના પોસ્ટર હટવા જરૂરી બન્યા છે 24 કલાક વાહનો થી ધમધમ તાં રોડ પર પોસ્ટર ના કારણે વારમ વાર અકસ્માતો થઈ રહ્યા છે બિન જરૂરી પોસ્ટર કારણે થતા અકસ્માત નું કોણ જિમેદાર રહેશે ગાંધીધામ નગરપાલિકા R.N.B.વિભાગ કે G.E.B. ગાંધીધામ…?
અંજાર : શહેર જાહેર જનતા ને નમ્ર અપીલ દિવાળીના તહેવાર અનુસંધાને જાહેર જનતા ( ખાસ મહિલાઓ ) જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાઓ ત્યારે તમે પહેરેલ સોનાના દાગીના કે પર્સ કે મોબાઇલ અને સર સામાન ની ફોનનું ખાસ ધ્યાન રાખો માટે ની અંજાર પોલીસ વતી નમ્ર અપીલ છે.અને પોલીસ ને શાથ સહકાર આપવા નમ્ર અપીલ, અંજાર પોલીસ સ્ટેશન ના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી.
શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ ગાંધીધામ સમાજ દ્વારા યુવક યુવતીનો પરિચય સંમેલન નું આજ રોજ પ્રથમ વખત આયોજન ગાંધીધામ