Featured

પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..

પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..

ભાવનગર સ્ટેટ યુવરાજ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ની સફળતા ની ચોમેર ચર્ચા..!!

આગામી વર્ષના અધિવેશન ના યજમાન ખુદ જ્યવિર રાજસિંહજી ગોહિલ…

આવતા વર્ષ ના અધિવેશન ના યજમાન ભાવનગર સ્ટેટ બનતા પત્રકારો માં ખુશી નો માહોલ..

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ એક વર્ષમાં તમામ જિલ્લા ના પત્રકારો ને 10 લાખ વીમા કવચ પૂરું પાડવા છેડ્યું અભિયાન..

અગાઉ અધિવેશન માં પત્રકારો ના સન્માન હવે આમંત્રિત શ્રેષ્ઠીઓ ના સન્માન સાથે વીમા અભિયાન..

પત્રકારોના પ્રશ્નો ના ઉકેલની ચર્ચા સાથે પત્રકાર ના પરિવાર ની ચિંતા નું વર્ષ ઉજવવા થયેલી જાહેરાત નો હર્ષોલ્લાસ..

ભાવનગર તા 28 ને રવિવારે ભાવનગર શિવશક્તિ હોલ, ક્રેસન્ટ, સરદાર સ્મૃતિ પાસે એક પછી એક એમ ત્રીજા પત્રકાર અધિવેશન ની મજબૂત સફળતા.ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી વિજયરાજસિંહજી ગોહિલ ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેકટર શ્રી મનીષ કુમાર બંસલ ની હાજરી,આમંત્રિત મહેમાનો ની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ,જિલ્લા,જોન ના હોદ્દેદારો ની હાજરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી.પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલ આયોજન ની ચોમેર સરાહના સાથે સફળતાની ચર્ચા ને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો,અધિવેશન ને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગર થી ગુજરાતને દિશા આપી..

હવે અધિવેશન માં પત્રકારો ના બદલે સમાજ શ્રેષ્ઠીઓ,દાતાઓ,કે અધિકારીઓ ના સન્માન સાથે ગુજરાત ના 34 જિલ્લા ના પત્રકારો ને પત્રકાર એકતા પરિષદ દ્વારા 10 લાખ વીમા કવચ,સાથે સભ્ય નોંધણી અને ઓળખકાર્ડ સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠન ની એક નવી ઊંચાઈ સર કરવા તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે.
પત્રકારો ના અધિવેશન માં એક વાર આમંત્રિત મહેમાન બનેલા સ્ટેટ યુવરાજ ફરી અધ્યક્ષ સ્થાને બિરાજતા જ આગામી અધિવેશન ભાવનગર નિલમબાગ પેલેસમાં યોજવા યજમાનપદ ની જાહેરાત થતા પત્રકારો ખુશીથી કૂદ્યા અને તાળીઓ થી વધામણા. હવે પછી સમાજ શ્રેષ્ઠીઓ ના સહયોગ થી પત્રકાર ના પરિવારની ચિંતા કરવા 10 લાખ વીમા કવચ પત્રકાર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત ભાવનગર,બોટાદ કે સ્ટેટ મહિલા વિંગ ના વીમા મેળવી માત્ર વાતો નહીં કામ બોલે છે,પત્રકાર બોલે છે,પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલે પણ હળવાશ ની પળો માં પોતાની વક્તવ્ય સમાજ જીવનની સાચી દાસ્તાન ના દ્રષ્ટાંતો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા,ત્યારે સહજતા કે સરળતા ની જોડી મંચ શોભાવતી હોય તેવો માહોલ બન્યો હતો. શેઠ બ્રધર્સ ના માલિક ગૌરવ શેઠ,ભૂપત ભાઈ શેઠ ,કે કે ગોહિલ,તેમજ બિલ્ડર કે.સી ચુડાસમા કે જેઓએ સ્ટેજ પર 25 હજાર સહાય જાહેર કરી હતી, સુમી ટોમો, તેમજ મધુ સિલિકા નો સહયોગ પણ મળ્યો હતો તેના ના પ્રતિનિધિ સહિત,મહેસાણા ના નરસંગ ભાઈ આજીવન વિધાર્થી જેમ ભણ્યાજ કરે છે,જીવનમાં શીખવાનો ખજાનો ખૂટતો નથી.
મહિલા વિંગ દ્વારા યુવરાજ શ્રી નું સન્માન સાથે સંગઠન ના દાદા નું સ્વાગત એક તસવીરની સ્મૃતિ ભેટ સાથે કર્યું હતું.ત્યારે થોડા દિવસમાં દરેક જિલ્લા માં બે બે દિવસના કેમ્પ કરીને વીમા યોજના ના ડોક્યુમેન્ટ મેળવવા તેમજ સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવા કરેલ નિર્ધાર ની પણ જાહેરાત કરી હતી..!!
કાર્યક્રમ નું સુંદર ને સફળ સંચાલન બી.સી સી આઈ ના કોમેન્ટર શ્રી હરેશભાઈ રાવલે કર્યું હતું.કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા અધિવેશન ટીમ અધ્યક્ષ મિલન કુવાડિયા ના નેતૃત્વમાં નીતિન ઘેલાણી, મહિપતસિંહ જાડેજા,નીરજ ડાભી, હરદીપ જોશી,વિજય ભટ્ટ, પ્રવિણસિંહ જાડેજા,અમિત પરમાર ,પ્રવીણ પટેલ, જાસ્મિન લંભાણી,અશ્વિન ગોહેલ સહિતનો ની મહેનત રંગ લાવી હતી..

Featured

અંજાર નગરપાલિકા અને અંજાર વહીવટી તંત્ર દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરાયું,

અંજાર નગરપાલિકા અને અંજાર વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું 
 
            ” ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા ” કાર્યક્રમ અંતર્ગત ગંગા નાકા પાંજરાપોળથી એક વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી.જે શહેરની મુખ્ય બજાર ગંગા બજાર, ૧૨ મીટર રોડ, ઠક્કરબાપા સર્કલ થઈ શ્રીમતી કે. કે. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કુલ પહોંચી હતી. ત્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ આ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. 
           યાત્રા રૂટમાં આવતા બંધારણના ઘડવૈયા ડો શ્રી ભીમરાવ આંબેડકર જી, શ્રી ઠક્કરબાપા,  સ્વામી શ્રી વિવેકાનંદ જી, શ્રી મેઘજી શેઠ અને પંડિત શ્રી દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા પર હારારોપણ કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાના સમાપન સ્થળે એક સમારોહ યોજવામાં આવ્યો હતો.
            શરૂઆતમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. ત્યાર પછી ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાસાહેબનું શાલ ઓઢાડી નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણીએ સ્વાગત કર્યું હતું. કચ્છ જીલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણીએ અને ડેપ્યુટી કલેક્ટર સુરેશભાઈ ચૌધરી સાહેબ એ પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપી તિરંગા યાત્રાનું મહત્વ સમજાવ્યું હતું. 
            
            ધારાસભ્ય શ્રી ત્રીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ ને વધુ પ્રજ્વલિત કરવાના ભાગરૂપે “હર ઘર તિરંગા” ના સૂત્ર સાથે સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે તિરંગા યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો યશસ્વી ફાળો છે. 
            અગાઉ માત્ર શાળાઓ પૂરતો ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાતો. સામાન્ય લોકો તેનો હેતુ અને મહત્વ જાણતા ન હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ “તિરંગા યાત્રા” નું આયોજન કરી સમગ્ર દેશમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ અને પ્રતિ વર્ષ તેમાં વધારો થતો રહ્યો છે. જે દેશમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ન હોય તે દેશની સ્વતંત્રતા હણાઈ જવાની શક્યતા રહે છે. ત્યારે આ તિરંગા યાત્રામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ, પોલીસ ખાતાના જવાનો, શાળા મહાશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, શહેરીજનો આ તમામ જોડાયા અને રાષ્ટ્રપ્રેમનું સપ્તરંગી મેઘધનુષ્ય રચાયું હતું. યાત્રા જ્યાં થી પસાર થઈ રહી હતી ત્યાં રૂટમાં આવતી દુકાનોના વેપારીઓ પણ આ યાત્રાને માન આપતા ઉભા થઈ અને પોતાની પેઢીની બહાર આવી માન આપતા હતા. આ યાત્રાની સફળતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌ કોઈ ધન્યવાદને પાત્ર છે. 
            કાર્યક્રમનું સંચાલન અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નીલેશગીરી ગોસ્વામી એ અને આભારવિધિ કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠીયાએ કરી હતી.
              જેમાં શહેરની વિવિધ જ્ઞાતિ સંસ્થા, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ અને કોલેજ, હાઈસ્કુલ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થી-વિદ્યાર્થીની ઓ, સરકારી તેમજ અર્ધસરકારી કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ, પોલીસ ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ, એનસીસીના કેડેટ, પત્રકાર મિત્રો વગેરે આ તિરંગાયાત્રામાં જોડાયા હતા. 
              આ તિરંગાયાત્રામાં ધર્મગુરૂ શ્રી ખીમજીડાડા માતંગ,  ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરીયા, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધભટ્ટી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર,  પી..આઈ. શ્રી ડાંગર સાહેબ અને અને પી. આઈ. પૂજામેડમ, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, ડો. રાજીવભાઈ અંજારિયા, આઈ. સી. ડી. એસ. ના ચેતનાબેન ઠક્કર, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા અને શ્રી ક્રિપાલસિંહ રાણા, પૂર્વ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, કાઉન્સિલરો સર્વશ્રી અમરીશભાઈ કંદોઈ, બહાદુરસિંહ જાડેજા, વિનોદભાઈ ચોટારા, વિજયભાઈ પલણ, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, સુરેશભાઈ ઓઝા, શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, શ્રીમતી ગાયત્રીબા ઝાલા, શ્રીમતી કંચનબેન સોરઠીયા, શ્રીમતી કુંદનબેન જેઠવા, શ્રીમતી ઇલાબેન ચાવડા, શ્રીમતી હર્ષાબેન ગોહિલ, શ્રીમતી પ્રીતિબેન માણેક, શ્રી પ્રકાશભાઈ લોદરીયા, શ્રી બલરામભાઇ જેઠવા, તેજસભાઈ મહેતા, દિનેશભાઈ સી. ઠક્કર, અશ્વિનભાઈ પંડ્યા, અલ્પેશભાઈ દરજી, કિશોરસિંહ જાડેજા, દિપકભાઈ કોડરાણી, હસમુખભાઈ કોડરાણી, સ્વામી વિવેકાનંદ વિધાલયના આચાર્ય શ્રી જયદેવસિંહ જાડેજા, સુનિલભાઈ મહેશ્વરી, ભરતભાઈ બુધભટ્ટી, પુનિતભાઈ ઠક્કર , હનીફભાઇ કુંભાર, મજીદભાઈ રાયમા, ભૌતિકભાઈ ખંડોર, હિતેનભાઈ હડિયા, કપિલભાઈ સોરઠીયા, સન્ની કોડરાણી, શૈલ માણેક, મંગલભાઈ ધુઆ, હર્ષાબેન ત્રિવેદી, મંજુલાબેન ચૌહાણ, વૈશાલીબેન સોરઠીયા, સોનલબેન મહેતા, પૂજાબેન બારમેડા, નજમાબેન બાયડ, ધનુબેન ગઢવી સહિતના લોકો જોડાયા હતા.
             કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરીયા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના શ્રી નરશીભાઈ દાવા, સાવનભાઈ બી. પંડ્યા, ભારતીબેન બારોટ, મયુરભાઈ હેરમાં, રશ્મિનભાઈ ભીંડે, પ્રકાશભાઈ રોશિયા, જીતેન્દ્રભાઈ જોશી, ધવલ થરાદરા, ગુંજનભાઈ પંડ્યા, ચિરાગભાઈ ઠક્કર, જીગ્નેશગીરી ગોસ્વામી ,અનિલભાઈ ત્રિપાઠી, વિનોદભાઈ શામળીયા, કિશનભાઇ પ્રજાપતિ, વિપુલભાઈ ઓઝા, સંજયભાઈ પ્રજાપતિ, વિજયભાઈ વરસાણી, નિરૂપાબેન પ્રજાપતિ, મીરલબેન વેગડ વગેરે જહેમત ઉઠાવી હતી.
Featured

गांधीधाम श्री वाहेगुरु सेवा ट्रस्ट मानव सेवा ही प्रभु सेवा हे

श्री सेठ कुमारभाई रामचनदानी
श्रीडॉक्टर सुरेश नाइक साहब
श्री पुनीत दूधरेजिया चैरमन Gim Nagarpalika
परेश धैया प्रमुख वार्ड सात (शक्ति केंद्र प्रमुख)
श्री राजू नाऊमल पिंज़लान
राजू इस्सरानी प्रमुख
हरेश मुलचंदानी महामंत्री
गुलाब कृपलानी
मोहन लखवानी
नरेश चतुरानी
कमल गिडवानी
विजय तेजवानी
सुरेश व्यास
मितुल नाइक
महेश धनवानी
निशांत धनवानी
बँटी लखवानी
प्रशांत चतुरानी
जय खोतवानी
श्री माठे साहब (कांडला पोर्ट )
लक्ष्मण नरसिंघानी
व गणमान्य व्यक्ति हाज़र हुवे
धन्यवाद मानव सेवा ही प्रभु सेवा हे।
Featured

શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ – અંજાર 2022 નું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજન

શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ – અંજાર 2022 નું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજન….
અંજાર મહેશ્વરી સમાજ એવં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અંજાર દ્વારા આયોજીત
શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ 2022 નું તા. 13.09.2022 ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે સામૈયું, જ્ઞાનવાણી સાથે દાંડિયારાસ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા
જેમાં સામૈયું માં મહેશ સંપ્રદાય ના માતંગ ભાઇયાત ની હાજરી રહી હતી જેમાં ખીમજીદાદા ધનજીદાદા મેઘાણંદ-બગથડા યાત્રા ધામ પૂજારી શ્રી, નવીનદાદા દેવજીદાદા માતંગ તથા કિશોરભાઈ મારાજ,લક્ષ્મણદાદા દેવરાજ દાદા મેઘાણંદ અને શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મતિયા દેવ મેળા મહોત્સવ 2022 માં સાંજે 5:00 કલાકે ગરબી ચોક થી મતિયા દેવ મંદિર સુધી સામૈયાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે બદલ અંજાર પોલિસ દ્વારા સહકાર આપ્યું હતું સાથે બહોળી સંખ્યા માં મહેશ સંપ્રદાય ના ભાઈઓ – બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ સાંજે પ.પૂ શ્રી મતિયા દેવ ની આરતી સાથે પેડી(પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યા માં ભાવિકોએ દાદા મતિયા દેવ ના પ્રસાદ નુ લાભ લીધો હતો અને જેમાં  અને જ્યારે રાત્રે 09: 00 કલાકે જ્ઞાનવાણી નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વક્તા ખીમજીદાદા ધનજીદાદા મેઘાણંદ,નવીનદાદા દેવજીદાદા લાલણ,લક્ષ્મણદાદા દેવરાજ દાદા    મેઘાણંદ સાથે કિશોરભાઈ મારાજ દ્વારા શ્રી  લુણંગ દેવ ની સ્તુતિ બાદ જ્ઞાનવાણી નું શુભારંભ કરવામાં આવ્યું હતુ જ્યારે રાત્રે 10:00 કલાકે ભવ્ય દાંડિયારાસ  નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શંકરભાઈ સીજુ-(લોકગાયક), સચિન પાતારીયા-(લોકગાયક), રાજેશભઈ થારૂ-(લોકગાયક) તેમના દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયા દેવ ના તેમજ મહેશસંપ્રદાય ના ધાર્મિક ગીતો ગવાય હતા તા.13.09.2022 ના રોજ યોજવામાં આવેલ આ ભવ્ય કાર્યક્રમ માં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમ માં કોઈ પણ ઓછપ ના રહે અને ધર્મપ્રેમી ભાઈ બહેનો આ કાર્યક્રમ ને માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું….
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે અંજાર મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ માનવતા ગ્રુપ ના ગોવિંદભાઈ દનીચા, લાલજી.કે.મહેશ્વરી(એડવોકેટ), મંગલભાઈ ડુગળીયા(કચ્છ જિલ્લા પ્રમુખ – બહુજન આર્મી),મુસમિલ સમાજ અગ્રણી અબ્દુલભાઈ કુંભાર,RDAM અંજાર તાલુકા પ્રમુખ.રમેશભાઈ થારૂ સાથે સામાજિક અગ્રણી નાનજીભાઈ આયડી,કમલેશભાઇ દેવરિયા, કાનજીભાઈ દેવરીયા, મોહનભાઇ ધુવા,મંગલભાઈ ધુવા,મેઘજીભાઈ કન્નર,હિરજીભાઈ થારૂ,નારણ ભાઈ આયડી,જગદીશભાઇ પારીયા,બાબુભાઇ પારીયા-(R K Studio), પ્રવીણભાઈ થારૂ,મંગલભાઈ ફફલ,મેહુલ માતંગ, મોહનભાઈ આયડી, હિતેશભાઈ આયડી,સાથે વિપુલભાઈ કોચરા’ મગનભાઈ સૌંધરા, ભૂમીબેન નારણભાઈ આયડી એ હાજરી આપી હતી જેમનું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ-અંજાર ના
પ્રમુખ શ્રી – નવીન એચ પાતારિયા
ઊપપ્રમુખ શ્રી – હેમરાજ વી આયડી
મહામંત્રી શ્રી – ધીરજ કે દેવરિયા
ખજાનચી શ્રી – નવીન એચ ડૂગડિયા
સહમંત્રી શ્રી – પ્રિતેશ આર પારિયા (પિન્ટુ)
સહખજાનચી શ્રી-દિપેશ એસ ધુવા, શ્રી મતીયા નગર યુવા ગ્રુપ-અંજાર પૂર્વ ઉપપ્રમુખ શ્રી વિજય માતંગ સચિનભાઈ આયડી,અમિતભાઈ આયડી, જયેશભાઇ દેવરીયા દેવભાઈ ધેડા,રાહુલભાઈ દાફડા,પ્રેમ માતંગ, કમલેશ પરમાર,સાગરભાઈ આયડી,પાલુભાઈ આયડી, નાનજીભાઈ ધેડા, અનિલભાઈ બારોટ, તુષારભાઈ બારોટ, દ્વારા ફૂલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું સાથે તા.14-09-2022 બુધવારના પૂજ્ય શ્રી મતીયા દેવની પેડી-પ્રસાદ ચડાવવામાં આવી હતી…..
Featured

અંજાર પોલીસ ને મળી મોટી સફડતા ૮,૧૨,૨૦૦ / ગંજી પના રમતા ૧૬ જેટલા જુગારીઓને ધરપકડ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી .એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના । મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ ઓની@kutchkarmshilnews આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , જનરલ હોસ્પીટલ પાછળ આવેલ ઓરડીમાં હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા રહે.જુનીકોર્ટ પાછળ , વિજયનગર , અંજાર વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાળ ઉઘરાવતો હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૪ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર Page Break- Page Break- ( ર ) સુનીલ બળવંતરાય બારોટ ઉ.વ .૩૦ રહે.મ.નં -૩૩૩ સ્વામીનારાયાણનગર અંજાર ( ૩ ) હિરેન જયંતીભાઈ પટેલ ઉ.વ .૩૦ રહે.યાદવનગર મ.ન .૬ દેવનગરની સામે અંજાર ( ૪ ) હિરેન નરોત્તમભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૫ ) ભાવેશ શામજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાસે વિજયનગર અંજાર ( ૬ ) ભરત જેરામભાઈ ઠક્કર ઉ.વ .૫૫ રહે પ્રભુકૃપા સોસાયટી માર્કેટ પાછળ અંજાર ( ૭ ) વિશાલ જયંતીભાઈ ગુસાઈ ઉ.વ .૨૪ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૮ ) વિનોદ ધરમશી સોરઠીયા ઉ.વ .૩૫ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૯ ) નરેશ લાલજી મહેશ્વરી ઉ.વ .૩૦ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૦ ) જયંતીગર બાબુગર ગુસાઈ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૧૧ ) જીતેશ રવીભાઈ ટાંક ઉ.વ .૨૮ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૨ ) અશ્વિન નરશીભાઈ હડીયા ઉ.વ .૨૯ રહે હેમલતાબાગ પાસે સ્વામીનારાયણ મંદિરની બાજુમા અંજાર ( ૧૩ ) વિજય હિરાલાલ સોરઠીયા ઉ.વ .૨૩ રહે સોરઠીયા ફળીયુ હનીબેકરી સામે અંજાર ( ૧૪ ) ભાવેશ વલમજી સોરઠીયા ઉ.વ .૨૯ રહે જુનીકોર્ટ બાજુમા વિજયનાગ્ર અંજાર ( ૧૫ ) જીગર રમણીકલાલ ઠક્કર ઉ.વ .૨૩ રહે શિવાજીરોડ ભચા ગંધતી બાજુમા અંજાર ( ૧૬ ) ધ્રુવ પ્રવિણભાઈ વ્યાસ ઉ.વ .૨૩ રહે વિજયનગર જુનીકોર્ટ પાછળ અંજાર કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) રોકડા રૂપીયા .૧,૦૬,૭૦૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૧૭ કિ.રૂ .૮૦,૫૦૦ / ( ૩ ) મો.સા.નંગ -૧૦ કિ.રૂ .૬,૨૫,૦૦૦ / ( ૪ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ( ૫ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૮,૧૨,૨૦૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .
જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના । મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ ઓની આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , જનરલ હોસ્પીટલ પાછળ આવેલ ઓરડીમાં હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા રહે.જુનીકોર્ટ પાછળ , વિજયનગર , અંજાર વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાળ ઉઘરાવતો હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૪ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર Page Break- Page Break- ( ર ) સુનીલ બળવંતરાય બારોટ ઉ.વ .૩૦ રહે.મ.નં -૩૩૩ સ્વામીનારાયાણનગર અંજાર ( ૩ ) હિરેન જયંતીભાઈ પટેલ ઉ.વ .૩૦ રહે.યાદવનગર મ.ન .૬ દેવનગરની સામે અંજાર ( ૪ ) હિરેન નરોત્તમભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૫ ) ભાવેશ શામજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાસે વિજયનગર અંજાર ( ૬ ) ભરત જેરામભાઈ ઠક્કર ઉ.વ .૫૫ રહે પ્રભુકૃપા સોસાયટી માર્કેટ પાછળ અંજાર ( ૭ ) વિશાલ જયંતીભાઈ ગુસાઈ ઉ.વ .૨૪ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૮ ) વિનોદ ધરમશી સોરઠીયા ઉ.વ .૩૫ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૯ ) નરેશ લાલજી મહેશ્વરી ઉ.વ .૩૦ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૦ ) જયંતીગર બાબુગર ગુસાઈ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૧૧ ) જીતેશ રવીભાઈ ટાંક ઉ.વ .૨૮ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૨ ) અશ્વિન નરશીભાઈ હડીયા ઉ.વ .૨૯ રહે હેમલતાબાગ પાસે સ્વામીનારાયણ મંદિરની બાજુમા અંજાર ( ૧૩ ) વિજય હિરાલાલ સોરઠીયા ઉ.વ .૨૩ રહે સોરઠીયા ફળીયુ હનીબેકરી સામે અંજાર ( ૧૪ ) ભાવેશ વલમજી સોરઠીયા ઉ.વ .૨૯ રહે જુનીકોર્ટ બાજુમા વિજયનાગ્ર અંજાર ( ૧૫ ) જીગર રમણીકલાલ ઠક્કર ઉ.વ .૨૩ રહે શિવાજીરોડ ભચા ગંધતી બાજુમા અંજાર ( ૧૬ ) ધ્રુવ પ્રવિણભાઈ વ્યાસ ઉ.વ .૨૩ રહે વિજયનગર જુનીકોર્ટ પાછળ અંજાર કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) રોકડા રૂપીયા .૧,૦૬,૭૦૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૧૭ કિ.રૂ .૮૦,૫૦૦ / ( ૩ ) મો.સા.નંગ -૧૦ કિ.રૂ .૬,૨૫,૦૦૦ / ( ૪ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ( ૫ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૮,૧૨,૨૦૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Deendayal Port Authority, Kandla proudly celebrated the 77th Republic Day of India with great patriotic fervour.

On the occasion, Sushil Kumar Singh, IRSME, Chairman, Deendayal Port Authority, unfurled the National Flag at the Sports Complex, DPA Township, Gopalpuri, Gandhidham, symbolising the nation’s unity, integrity, and democratic spirit.

The programme was witnessed by a large gathering comprising port officials, employees, their families, trade unions, stakeholders and general public at large, creating an atmosphere of pride and national unity.

The occasion was graced by the presence of Shri Nilabhra Dasgupta, IRS, Dy. Chairman; Shri J. K. Rathod, CPES, CVO DPA; Shri Manish Gurwani, IAS, Municipal Commissioner, Gandhidham Municipal Corporation, along with other senior officers and dignitaries.

A spectacular Grand Tableau parade marked the Republic Day 2026 celebrations at DPA Kandla, showcasing the vibrant culture of Indian states. This National-themed display captivated all, reflecting the unity in diversity of Bharat.

The celebration reflected Deendayal Port Authority’s steadfast commitment to national values, public service and the vision of a strong, progressive and self-reliant India.

દીનદયાળ પોર્ટ દ્વારા દેશ ના તમામ નાગરિકો ને દિવાળી તથાં નૂતન વર્ષ અભિનદન, શુભ કામનાઓ.

દીનદયાળ પોર્ટ દ્વારા દેશ ના તમામ નાગરિકો ને દિવાળી તથાં નૂતન વર્ષ અભિનદન, શુભ કામનાઓ.

દીનદયાળ પોર્ટ દ્વારા ભારત ના ૭૯ મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરતાં સર્વે ભારત દેશ ના નાગરિકોને સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભ કામનાઓ પાઠવી રહ્યા છે, જય હિન્દ જય ભારત,

ગુજરાત પત્રકાર એકતા પરિષદ નું પંચમહાલ જિલ્લા અધિવેશન ની સફળતા રહ્યાં ની સફળ ચર્ચા…

પત્રકાર એકતા પરિષદ નું પંચમહાલ જિલ્લા અધિવેશન ની સફળતા ની ચર્ચા..

ગોધરા ની હોટલ લક્ઝરા ખાતે સુંદર વ્યવસ્થા સાથે રાજસભા સાંસદશ્રી  ડૉ.જસવંતસિંહજી પરમાર, બ્રહ્માકુમારીના સંચાલિકા બીકે સુરેખા દીદી,ની હાજરી અને અનેક મહાનુભાવો,વરિષ્ઠ પત્રકારો પણ રહ્યા ઉપસ્થિત..

ખીચોખીચ ભરેલા હોલ માં માં પ્લેન દુર્ઘટના ના મૃતકો ને શ્રદ્ધાંજલિ બાદ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત અને સ્વાગત ગીત સાથે..

પંચમહાલ જિલ્લા પ્રમુખ નું અનેરું આયોજન ચાલુ કાર્યક્રમે પાંચ વાર ડ્રો માં જેમના નંબર આવ્યા એ તમામને ગિફ્ટ થી સન્માનિત કર્યા.

શ્રેષ્ઠીઓ ના સહયોગથી તમામ પત્રકારો માટે સુંદર ભોજન તેમજ ગિફ્ટ ની વ્યવસ્થા..

પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ ઝભા તેમજ સમાજ સેવી શિક્ષક હિરેનભાઈ દરજી દ્વારા કાર્યક્રમ નું સુંદર સંચાલન..

પત્રકાર એકતા પરિષદ ના અધિવેશનો ને ત્રણ મહિનાના બ્રેક બાદ એટલે કે પ્રદેશ અધ્યક્ષ ઑસ્ટ્રેલિયા થી પરત આવતા પંચમહાલ જિલ્લા ના અધિવેશન થી પ્રારંભ કર્યો,પરંતુ પ્રથમ કાર્યક્રમ ની સફળતાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં, આમંત્રિત મહેમાનો,પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ,સામાજિક સંસ્થાઓ,વરિષ્ઠ અને મુખ્ય મીડિયા ના સિનિયર પત્રકારોની સંપૂર્ણ હાજરી વચ્ચે અધિવેશન નો પ્રારંભ ગુજરાતમાં પ્લેન દુર્ઘટના માં મૃત્યુ પામેલા સૌને શ્રદ્ધાંજલિ સાથે, દીપ પ્રાગટ્ય,સ્વાગત ગીત અને રાષ્ટ્રગીતના ગાન થી કરાયો હતો..

પ્રદેશ અધ્યક્ષ,ઉપાધ્યક્ષ,મહામંત્રી સહિત હોદ્દેદારો,ઝોન,જિલ્લા,મહિલા વિંગ ના હોદ્દેદારો ના સન્માન સાથે મહેમાનો ના સન્માન અને સ્વાગત શાલ,બુકે અને સ્મૃતિ ભેટ  સાથે કરાયા, કાર્યક્રમ માં વચ્ચે વચ્ચે ત્રણ ચિઠ્ઠી બાલિકાઓ દ્વારા ખેંચી લક્કી નંબર જે પત્રકાર પાસે કુપન હતા તે પૈકી જેમના નંબર આવે તેને ગિફ્ટ થી સન્માનિત કરાયા આવા તબક્કાવાર પાંચ ડ્રો ના માધ્યમથી કાર્યક્રમ માં એક અનોખી ભાત પાડવા નો સફળ પ્રયાસ સરાહનીય રહ્યો.. મહેમાનો નું શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ સોની એ કર્યું, આમંત્રિત મહેમાનો પૈકી સાંસદ શ્રી ડૉ. જસવંતસિંહજી પરમારના સન્માન ની તક પત્રકારો ને મળી અને જે ડોક્ટર માં માણસ ભગવાન જેવો ભરોસો રાખે છે,એવા ભલે સંસદ હોય પણ સરળ ખૂબ,સેવા જબ્બર ને 70000 કરતા વધુ સર્જરી નો રેકોર્ડ એમની માનવસેવા નો પુરાવો આપે એવા રાજસ્થ મહાનુભાવ ના મુખમાંથી પત્રકારો માટે નીકળેલા શબ્દો,પત્રકારો સાથેનો લગાવ,સમાજ ની બદીઓ ની સફાઈ,વૈચારિક સફાઈ ઝુંબેશ ચલાવતા પ્રેસ મીડિયા ની સરાહના કરી હતી,પ્રદેશ અધ્યક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલી બે માંગણીઓ ની ચર્ચા કરતા તેઓએ રેલવે કન્સેશન ચાલુ કરાવવા,તેમજ પત્રકારો માટે ટોલ ફ્રી કરાવવા પ્રયત્નો હાથ ધરવા ખાતરી આપી હતી. લોકસભાના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ તથા ધારાસભ્ય શ્રી સી .કે.     રાઉલજીએ આ અધિવેશનની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

પંચમહાલ જિલ્લા ના પત્રકારો ભેળાં કરવા,સંગઠિત કરવા કપરું લાગતું કાર્ય સરળ બન્યા નો અને પંચમહાલ ના તમામ પત્રકારો કોઈ પ્રકારના ભેદભાવ વિના એક હોવાનો સંદેશ સમગ્ર ગુજરાતને તમામે ઉપસ્થિત રહી,કાર્યક્રમ ને સફળ બનાવી આપ્યો હતો.વરિષ્ઠ પત્રકારો એ પણ પોતાના ટૂંક મંતવ્યો રજૂ કર્યા હતા અને નિખાલસતા થી જણાવ્યું હતું કે જવું કે ના જવું આ અવઢવ માં હતા,છતાં આમંત્રણ મળ્યું એટલે હાજરી પૂરવા આવ્યા,પરંતુ કાર્યક્રમ નું સુંદર આયોજન,રાજ્યભરના હોદ્દેદારો ની હાજરી,પ્રદેશ અધ્યક્ષ ની કાંકરા કાઢેલી વાત સૌને પત્રકારો નો પણ પરિવાર છે એવો અહેસાસ કરાવી ગયા ની કબૂલાત આ અધિવેશનની સફળતાની સાક્ષી પૂરે છે.

આ કાર્યક્રમ માં મહેમાનોના હસ્તે સન્માન પત્ર આપી શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ સાથે વિધ વિધ સફળતા,સેવા ની સુવાસ ના સુકાનીઓ નું સન્માન કરતા સૌએ તાળીઓના નાદ સાથે પ્રોત્સાહિત કરવા માં કોઈ કચાશ રાખી નોતી.સાચા સેવાના સુકાનીઓ ની પીઠ થાબડવા ની તક પત્રકારો ને મળ્યા નો પણ સૌને અનેરો આનંદ જોવા મળ્યો હતો.. છેલ્લે કાર્યક્રમ ના સંચાલકો ના સન્માન સાથે આભારવિધિ પ્રદેશ અગ્રણી ઇસ્માઇલભાઈ ઝભા એ કરી,સૌને ગિફ્ટ આપી,સાથે ભોજન લઈ અન્ન ભેળાં એના મન ભેળાં નો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સોની,પૂર્વ અધ્યક્ષશ્રી ઇસ્માઇલ ભાઈ ઝભા, ઉપાધ્યક્ષ શ્રી શ્યામલભાઈ પટેલ,વિપુલભાઈ દરજી,ફિરોઝભાઈ શેખ ઝોન પ્રભારી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી એ સૌને પ્રદેશ અધ્યક્ષે બિરદાવી શુભેરછાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.. લાભુભાઈ કાત્રોડીયા

અંજાર મધ્યે શ્રી મામૈદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો,મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો,યોજાયા,ધર્મગુરૂશ્રીઓ,સામાજીક અને રાજકીય અગ્રણીઓ, અધિકારીશ્રીઓ ના અંજાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,

दीनदयाल पोर्ट द्वारा २६ जनवरी ७६ गणतन्त्र दिवस की हार्दिक शुभकामनाएं,

दीनदयाल पोर्ट द्वारा २६ जनवरी ७६ गणतन्त्र दिवस की हार्दिक शुभकामनाएं,

અંજાર : નગરપાલિકા ધ્વારા અંજાર શહેરના ૧૪૭૮ માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.

અંજાર
અંજાર નગરપાલિકા ધ્વારા અંજાર શહેરના ૧૪૭૮ માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સવારે ૧૦.૧૫ કલાકે એક શોભાયાત્રા અંજાર નગરપાલિકા કચેરી મધ્યેથી ઢોલ અને શરણાઈ સાથે નિકળી હતી. જેમા કળશધારી બાલિકાઓ તેમજ મહાનુભવો,એન.સી.સી ના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો વિશાળ પ્રમાણમાં જોડાયા હતા. આ શોભાયાત્રા અજેપાળ મંદિર મધ્યે પહોચી હતી. ત્યાં શાસ્ત્રોકત વિધી સાથે પુજન થયુ હતુ. ત્યાર બાદ આ શોભાયાત્રા ગંગાનાકા પહોચી હતી. ત્યા ખીટી પુજન અને તોરણ વિધી થઈ આ તમામ પુજનવિધી અંજાર મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા, પૂર્વ રાજયમંત્રી શ્રી વાસણભાઈ જી. આહિર અને અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતિ લીલાવંતીબેન દિલિપભાઈ પ્રજાપતિ ના વરદ હસ્તે થઈ હતી. આ પ્રસંગે રામસખી મંદિરના મહંતશ્રી ર્કિતીદાસજી મહારાજ, શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામના મહંત શ્રી ખીમજીભાઈ માતંગદાદા, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, જીલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, અંજાર ભાજપ પ્રભારી શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, શ્રી ગોવિંદભાઈ કોઠારી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી ચેરમેનશ્રી વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતાશ્રી સુરેશભાઈ એ. ટાંક, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, દંડકશ્રી વિનોદ ચોટારા, ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા સાહેબ, અંજાર મામલતદાર શ્રી અનિલભાઈ જાદવ સાહેબ, ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ વિગેરે સાથે રહયા હતા.
શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચિત્રકાર નાનજીભાઈ સુમારભાઈ રાઠોડ એ શ્રી અજયપાળ દાદાની સ્વહસ્તે બનાવેલા ચિત્ર નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરી અને તે મંદિરને અર્પણ કરેલ.
ધારાસભ્ય શ્રી ત્રીકમભાઈ બી. છાંગાએ શહેરીજનોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાનો કોલ આપ્યો હતો.
પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ જી.આહિરે શહેરીજનોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિએ
પણ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા,પુર્વ રાજય મંત્રી શ્રી વાસણભાઈ જી. આહીર અને અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતિ લીલાવંતીબેન દિલિપભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રીશ્રી વસંતભાઈ કોડરાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને અંજારના પ્રભારી શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનિભાઈ આર. શાહ, શ્રી ગોવિંદભાઈ કોઠારી, ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી ચેરમેનશ્રી વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતાશ્રી સુરેશભાઈ એ. ટાંક, ચીફઓફિસર શ્રી પારસકુમાર મકવાણાસાહેબ, અંજાર મામલતદાર શ્રી અનિલભાઈ જાદવ સાહેબ, રામસખી મંદિરના મહંતશ્રી કીર્તિદાસજી મહારાજ, શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામના મહંત શ્રી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગદાદા, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ, શિક્ષણ સમિતિના ચેરેમનશ્રી બલરામભાઈ જેઠવા, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઈ શેઠ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન સોરઠીયા(ડાડા), વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, કાઉન્સીલર સર્વશ્રીઓ શ્રી અનિલભાઈ પંડ્યા, કેશવજીભાઈ સોરઠીયા, ડાયાલાલભાઈ મઢવી, નિલેશભાઈ ગોસ્વામી, સુરેશભાઈ ઓઝા, અમરીશભાઈ કંદોઈ, વૈભવ કોડરાણી, મયુર ખીમજીભાઈ સિંધવ, મામદહુશેન સૈયદ, પાર્થભાઈ સોરઠીયા, કુંદનબેન જેઠવા, ઈલાબેન ચાવડા, પ્રીતીબેન માણેક, કલ્પનાબેન ગોર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો સર્વશ્રી રાજેશભાઈ વી ઠક્કર, શ્રીમતી પુષ્પાબેન જે ટાંક, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મ્યાજરભાઈ છાંગા,શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંડયા, શ્રી પ્રકાશભાઈ કોડરાણી, શ્રી આશિષભાઈ ઉદવાણી, શાસનાધિકારી શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ના ડો. ખીમજી એસ. સિંધવ, મનોજભાઈ લોઢા, જીગરદાન ગઢવી, શ્રીમતી હર્ષાબેન ત્રિવેદી, ક્રિષ્નાબેન જોષી, જયશ્રીબેન ઠક્કર, જયશ્રીબેન મહેતા, શ્રીમતી બીનાબેન સીતાપરા, શ્રી મંજુલાબેન ચૌહાણ,પૂજાબેન બારમેડા, સોનલબેન મહેતા, શ્રી ક્રિપાલસિંહ રાણા, શ્રી પુનિતભાઈ ઠક્કર, હસમુખભાઈ કોડરાણી, જયપાલસિંહ ઝાલા, શ્રી પૂનમભાઈ ધુવા,ડાયાલાલભાઈ રાઠોડ, હાર્દીક પ્રજાપતિ, મંગલ ધુઆ, મુકેશ સામડીયા દશરથ ખાંડેકા, મજીદ રાયમા, હનીફ કુંભાર ,મહેન્દ્રભાઈ કોટક, ધનુબેન ગઢવી, નજમાબેન બાયડ, સલીમ બાયડ, જુસાભાઈ બાયડ ,એન. સી. સી. ઓફીસર દિલીપભાઈ પરમાર,અંજાર શિક્ષકગણ, તેમજ શહેરીજનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા કચેરી અધિક્ષકશ્રી ખીમજી પાલુભાઈ સિંઘવ, બિંદુલ અંતાણી, તેજપાલભાઈ લોંચાણી,રશ્મિન ભિંડે, શંકર સિંધવ, સુરેશ છાયા, ચિરાગ ઠકકર, પ્રકાશ રોંશિયા, ગુંજન પંડયા, ચૈતાલી રાઠોડ,કિંજલ શાહ, અવની નાથબાવા, વિગેરે જહેમત ઉઠાવી હતી.

અંજાર : શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્ય તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંજાર :
અંજાર નગરપાલિકા દ્વારા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્ય તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંજાર વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગા એ પ્રાસંગિક વક્તવ્ય આપતા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના જીવન વિશે પરિચય આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંકે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કચેરીઅધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ સંભાળી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી. છાંગા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી બહાદુરસિંહજી ડી.જાડેજા, કારોબારી સમિતિ ચેરમેન વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, કાઉન્સિલરો સર્વશ્રી કેશુભાઈ સોરઠીયા, નિલેશભાઈ ગોસ્વામી ,વૈભવભાઈ કોડરાણી, કલ્પનાબેન ગોર, સંજયભાઈ દાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, કચેરી અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ,અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઇ આહીર, અંજાર શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ પંડ્યા, મોહનભાઈ મઢવી, મહેન્દ્રભાઈ કોટક, મજીદભાઈ રાયમા, પુનિતભાઈ ઠક્કર, ડાયાલાલભાઈ રાઠોડ, હાર્દિકભાઈ પ્રજાપતિ, નરસિંહભાઈ પ્રજાપતિ, હર્ષાબેન ત્રિવેદી ,ક્રિષ્નાબેન જોશી, જયશ્રીબેન ઠક્કર, નજમાબેન બાયડ, પૂજાબેન બારમેડા, વિવેકાનંદ વિદ્યાલય ના આચાર્ય ડો. ખીમજીભાઇ એસ.સિંધવ, શ્રી મનોજભાઈ લોઢા, ગુંજનભાઈ પંડ્યા, તેજપાલભાઈ લોચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

IFFCO Kandla Observes Vigilance Awareness Drive ઈફ્કો કંડલા દ્વારા તકેદારી જાગૃતિ અભિયાન ની ઉજવણીઈફ્કો કંડલા દ્વારા તકેદારી જાગૃતિ અભિયાન ની ઉજવણી

IFFCO Kandla Observes Vigilance Awareness Drive
To strengthen the commitment of all stakeholders at IFFCO and to uphold the highest standards of Integrity , Transparency and Accountability in work , IFFCO Kandla Unit Observed “Vigilance Awareness Drive-2022” on 9th and 10th November-2022 with the theme “Vigilant India-Developed India”.
The Inauguration was marked by an Integrity Pledge taking ceremony by Joint MD of IFFCO Shri Rakesh Kapur in online webinar mode where he addressed all IFFCO employees and encouraged them to maintain best practices in our work culture inspired by the ethical values of Integrity. Director (HR & Legal) Shri R.P. Singh praised IFFCO Vigilance Department and discussed various measures to be practiced to be vigilant at our workplace.
IFFCO Kandla unit also organized various program during two days of “Vigilance awareness Drive-2022” like – Slogan, Poster, Elocution and Quiz competition, in which a huge participation was observed by employees and their dependents.  A Vendors meet was also organized to interact with stakeholders in which a number of Contractors, Suppliers and Vendors participated.
The program concluded on 10th November 2022, in presence of Shri O.P. Dayama, Executive Director-Unit Head, Kandla Unit. Shri Ravi Jaiswal – Vigilance Officer, presented the details of various events held during “Vigilance awareness Drive-2022”. Shri O.P. Dayama appreciated the active participation of all during the Vigilance awareness Drive and also awarded prizes to the winners of various competitions. Key officials along with representatives of IFFCO Employees union and IFFCO Officers Association were also present during the said program. ઈફ્કો કંડલા દ્વારા તકેદારી જાગૃતિ અભિયાન ની ઉજવણી
ઈફ્કો ખાતેના તમામ હિતધારકોની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને કાર્યમાં અખંડિતતા, પારદર્શિતા અને જવાબદારીના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવા માટે, ઈફ્કો કંડલા યુનિટે 9મી અને 10મી નવેમ્બર-2022ના રોજ “જાગ્રત ભારત-વિકસિત ભારત” થીમ સાથે “તકેદારી જાગૃતિ અભિયાન -2022” ની ઉજવણી કરવામા આવી.
ઈફ્કોના જોઈન્ટ એમડી શ્રી રાકેશ કપૂર દ્વારા ઓનલાઈન વેબિનાર મોડમાં ઈન્ટિગ્રિટી શપથ ગ્રહણ સમારોહ દ્વારા ઉદ્ઘાટન ચિહ્નિત કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે ઈફ્કોના તમામ કર્મચારીઓને સંબોધિત કર્યા હતા અને અખંડિતતાના નૈતિક મૂલ્યોથી પ્રેરિત અમારી કાર્ય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ પ્રથાઓ જાળવવા પ્રોત્સાહિત કર્યા હતા. નિયામક (એચઆર અને કાયદો) શ્રી આર.પી. સિંહ, ઈફ્કો વિજિલન્સ વિભાગની પ્રશંસા કરી અને કાર્યસ્થળ પર સતર્ક રહેવા માટેના વિવિધ ઉપાયોની ચર્ચા કરી.
ઈફ્કો કંડલા યુનિટ દ્વારા પણ “તકેદારી જાગૃતિ અભિયાન -2022” ના બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે – સ્લોગન, પોસ્ટર, વક્તૃત્વ અને ક્વિઝ સ્પર્ધા, જેમાં કર્મચારીઓ અને તેમના આશ્રિતો દ્વારા વિશાળ ભાગીદારી જોવા મળી હતી. હિતધારકો સાથે વાર્તાલાપ કરવા માટે વિક્રેતાઓની મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખ્યાબંધ કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ અને વિક્રેતાઓએ ભાગ લીધો હતો.
ઈફ્કો કંડલા યુનિટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર-યુનિટ હેડ શ્રી ઓ.પી. દાયમાની હાજરીમાં 10મી નવેમ્બર 2022ના કાર્યક્રમ નો સમાપન સમારોહ યોજાયો. શ્રી રવિ જસવાલ- તકેદારી અધિકારી, “તકેદારી જાગૃતિ અભિયાન -2022” દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની વિગતો રજૂ કરી. શ્રી ઓ.પી. દાયમાએ તકેદારી જાગૃતિ અભિયાન દરમિયાન તમામની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી અને વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામો પણ એનાયત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અધિકારીઓ, ઈફ્કો એમ્પ્લોઇઝ યુનિયન અને ઈફ્કો ઓફિસર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ એ પણ હજારી આપી હતી.

ગાંધીધામ : ખાતે માનવતા ગ્રુપ આદિપુર દ્વારા સંકુલના પત્રકારોને એવોર્ડ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભકામના પાઠવી હતી

ગાંધીધામ ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઈ .
સરકાર પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોની સુરક્ષા સંદર્ભે સચોટ નીતિ નક્કી કરે .
ગાંધીધામ : દર વર્ષે સોળમી નવેમ્બરના પ્રેસ દિવસની સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ પ્રેસની સ્વતંત્રતા પ્રતિ જાગૃતતા ફેલાવવાનું છે. પત્રકારોના હક અને અધિકાર વિશે વિચાર વિમર્શ કરવાનો પણ આ દિવસ છે ત્યારે ગાંધીધામ ખાતે સંકુલના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોએ સાથે મળી રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરી હતી .
રાષ્ટ્રીય પ્રેસ દિવસ ના ઉપલક્ષમાં પત્રકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માનવતા ગ્રુપ આદિપુર કચ્છ દ્વારા એવોર્ડ અને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. ઉપસ્થિત માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનિચા એ રાષ્ટ્રીય પત્રકાર દિવસની ઉપસ્થિત પત્રકારોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આ દિવસ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરના પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોને સુરક્ષા નક્કી કરવાનું અને જાગૃતા લાવવાનું છે . વર્તમાન પ્રેસ સુરક્ષા મામલામાં ભારતનું સ્થાન ખૂબ જ નીચે છે ત્યારે ખુદ ભારતના લોકો જ ભારતીય મીડિયા પર તટસ્થાના સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે દેશના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓના નિવારણ માટે સમાજ પત્રકારો પાસે મોટી અપેક્ષા રાખી રહ્યું છે . લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત કરવા પત્રકારોની અંદર એકતા સ્થાપિત કરવાનો પણ સમયનો તકાજો છે .
આ ઉજવણી નિમિતે મહેશ શોંધરવા, મનીષભાઈ ભોઈયા, દેવેન્દ્ર સોંદરવા,દીપક સોંદરવા , ચંદ્રેશ પટેલ, ચેતન પ્રજાપતિ ,દેવજી દાગડીયા, ધીરુભાઈ શ્રીમાળી, નાગશી માતંગ, અશરફ શા શેખ ,દિનેશ સુડીયા , દયાલ કાનન, જયેશ ભાનુશાળી, લક્ષ્મીચંદ પિત્રોડા, સમીર ડુંગરખીયા, કિશોર ધેડા, શ્યામ માતંગ , તેમજ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીધામ : સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુંગાંધીધામ : સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું,

તારીખ 6 11 2022 ના રોજ સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે આ કેમ્પ ની અંદર નિશુલ્ક નિદાન દવાઓ તથા લેબોરેટરીની તપાસ રાહત દરે કરવામાં આવેલ કેમ્પ ની અંદર ડોક્ટર જયમીન સોમાણી કિડનીના સ્પેશિયાલિસ્ટ તથા ડોક્ટર રવિ રાજાની એમડી ફિઝિશિયન દ્વારા 70 જેટલા દર્દીઓને નિદાન કરવામાં આવ્યું હતું કેમ્પ ની અંદર સહયોગ આપનાર અલ્પેશ દવે જગદીશ પરમાર હિમાંશુ અને અંજુબેન સેવા આપી હતી આભાર .

વરલી – મટકા જુગારનો કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

વરલી – મટકા જુગારનો કેશ શોધી કાઢતી અંજાર પોલીસ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી સરહદી રેન્જ ભુજના જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર – વિભાગ અંજાર નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ગંગાનાકા પાસે લીમડાના ઝાડ નીચે હબીબ ખેબર રહે.ઝરૂ વાળો જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ વરલી મટકાનો આંક ફરકનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી – રમાડી રહેલ છે જેથી સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરાવી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી : હબીબ હુશેન ખેબર ઉ.વ .૩૭ રહે.ગંગાનાકા અંજાર કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) ડાયરીનુ પાનુ જેની એક બાજુ અલગ – અલગ આંકડા લખેલ છે તે કિ.રૂ .૦૦ / ( ૨ ) એક બ્લેક કલરની બોલપેન નં -૧ કિ.રૂ .૦૦ / ( ૩ ) રોકડા રૂ .૨૧૫૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૨૧૫૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ સતિષ સોલંકી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

પૂર્વ કચ્છ : જિલ્લા ટ્રાફિક પોલીસ ગાંધીધામ બાઇક પર સ્ટંટ કરતા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ

જિલ્લા ટ્રાફિક શાખા , પૂર્વ કચ્છ – ગાંધીધામ તા .૦૬ / ૧૧ / ૨૦૨૨ બાઇક સ્ટંટ કરતા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક શાખા . પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ , પૂર્વ કચ્છ – ગાંધીધામ નાઓની ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પો.સ.ઇ.શ્રી બી.એસ.ચૌહાણ અને સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી દરમ્યાન એક બાઇક પર સ્ટંટ કરતા બાઇક ચાલકનો સોશિયલ મિડીયામાં વિડિયો વાયરલ થયેલ જે સ્ટંટ કરનાર બાઇક ચાલક નરેશભાઇ પપ્પુભાઇ બારોટ ઉ.વ .૧૮ રહે.હેમાંગ પટેલના દવાખાનાની સામે , ખોડીયાર મંદિરની પાછળ , જુની સુંદરપુરી , ગાંધીધામ વાળાને મો.સા. સાથે શોધી કાઢી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી .

કચ્છ : ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો.નીમા બહેન આચાર્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યો કે વરસાદ થી માટી બેસી જવાથી રોડની બિસ્માર હાલતમાં પશ્ચિમ કચ્છ મા ધોરડો નેશનલ હાઇવે રોડ 350 કરોડ ના ખર્ચ થી બનેલ નેશનલ હાઇવે રોડ ની બિસ્માર હાલતમાં હજી 6 મહિના માંડ થયા તેમાં જ રોડ ની અવદશા બગડી.

કચ્છ : ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો.નીમા બહેન આચાર્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યો કે વરસાદ થી માટી બેસી જવાથી રોડની બિસ્માર હાલતમાં પશ્ચિમ કચ્છ મા ધોરડો નેશનલ હાઇવે રોડ 350 કરોડ ના બનેલ નેશનલ હાઇવે રોડ ની બિસ્માર હાલતમાં હજી 6 મહિના માંડ થયા તેમાં જ રોડ ની અવદશા બગડી એવું લાગી રહ્યુ છે કે આ 350 કરોડ ના બનેલ નેશનલ હાઇવે રોડ મા ભ્રષ્ટાચાર પુરે પુરો થયો છે ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો. નીમાં બહેન આચાર્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યો કે વરસાદ ના કારણે માટી બેશી ગહિ છે જેના કારણ રોડ ની બિસ્માર હાલત થઈ છે. બાકી રોડ તો બહુ સરસ બનાવેલ છે જો આવું સરસ રોડ બનાવેલ છે તો આવી બિસ્માર હાલત કેમ છે અને રોડ બનાવેલ કોન્ટ્રાક્ટ પર કાર્યવાહી કરવામા મા આવશે અને ભ્રષ્ટાચાર ની તપાસ કરવા મા આવશે આવું કોઈ પણ જવાબ ભુજ વિધાન સભાના અધ્યક્ષ ડો. નીમા બહેન આચાર્ય ન આપીયુ શું કોન્ટ્રાક્ટરને બચાવા કે એમના સાથે સારા સંબંધ હોય તે માટે. કે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ આ રોડ કોઈ ની ટકા વારી અથવા ભાગીદારી નું નામ ખુલસે એ માટે કોઈ બીક છે. અને એક ભ્રષ્ટાચારીનો નામ ખુલસે તો અનેક બીજા પણ ભ્રષ્ટાચાર ખૂલવાની બીક થી કોન્ટ્રાક્ટર પર કોઈ પણ કાર્યવાહી કરવાની કોઈ ચીમકી ના આપી અને મીડિયા ના અનેક પ્રશ્નો નું પૂરું જવાબ આપ્યા વિના ચાલતા થયા, જનતા ના ટેક્સ અને જનતા ના રૂપિયા થી આવા કરોડો રૂપિયા ખર્ચ કરી બનાવેલ રોડ જો છ મહિના મા જ આવી હાલત મા હોય અને એમની જવાબદારી થી કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો લોકો પણ સમજી શકે છે કે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયું હશે, અને જનતા ની માંગ છે કે આ 350 કરોડ ના બનેલ નેશનલ હાઇવે રોડ મા કેટલું ભ્રષ્ટાચાર થયું છે તેની પૂરી તપાસ કરવા મા આવે તેવી જાહેર જનતા ની તંત્ર પાસે માંગ છે,. સમીર. મારા મનની વાત માત્ર રાજનીતિ કરવા અને કરોડો રૂપિયાની ભેગા કરવા પક્ષ પલટવાર કરોવો એક તાલુકા મા ટિકિટ ન મળે તો બીજા તાલુકા મા ટિકિટ મેળવી પણ કરવી છે રાજનીતિ જિંદગી નીકળી ગહી રાજનીતિ કરતા હજુ પણ ગણું બધુ ભેગું કરવાનું અનેક ઉપાય શોધ ની પ્રક્રિયા પ્રયાસો ના કર્યો સતત ચાલુ છે મારા મનની વાત,

અંજાર:અંજાર નગરપાલિકા દ્વારા જી. યુ. ડી. સી.- ગાંધીનગર એમ. જે. એમ. એમ. એસ. વી. વાય. ગ્રાન્ટ માંથી રૂપિયા પચીસ કરોડ પંચાણું લાખના ખર્ચે પીવાના પાણીની લાઈન ડબલ્યુ. પી. ટી. પાણીની ઓવરહેડ ટેન્ક તથા ગ્રાઉન્ડ ટેન્ક અને ગ્રેવિટી મેઈનના કામોનું ખાતમુર્હુત પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ જી. આહીર ના વરદ હસ્તે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને થયું હતું.

અંજાર:
અંજાર નગરપાલિકા દ્વારા જી. યુ. ડી. સી.- ગાંધીનગર એમ. જે. એમ. એમ. એસ. વી. વાય. ગ્રાન્ટ માંથી રૂપિયા પચીસ કરોડ પંચાણું લાખના ખર્ચે પીવાના પાણીની લાઈન ડબલ્યુ. પી. ટી. પાણીની ઓવરહેડ ટેન્ક તથા ગ્રાઉન્ડ ટેન્ક અને ગ્રેવિટી મેઈનના કામોનું ખાતમુર્હુત પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ જી. આહીર ના વરદ હસ્તે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને થયું હતું. આ પ્રસંગે શ્રી રામ સખી મંદિરના મહંત શ્રી કિર્તીદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આશિર્વચન  પાઠવ્યા હતા. જેની શાસ્ત્રોત વિધિ શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી.           
         ગંગોત્રી સોસાયટી નવરાત્રી ચોક મધ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંકે કરતા સમગ્ર પાણી યોજના વિશે ટૂંકમાં સમજ આપી હતી. આ પ્રસંગે વક્તવ્ય આપતા કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણીએ જણાવ્યું હતું કે ,શહેરીજનોની સુખાકારીમાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકારથી માંડીને નગરપાલિકા સુધી તમામ પ્રયત્નશીલ રહ્યા છે. જેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે.
      પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઈ જી. આહીરે આ તબક્કે જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારીના ભાગરૂપે સર્વાંગી વિકાસના કાર્યો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં નવા અંજાર વિસ્તારનો વિકાસ થાય તો પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે આ વિકાસ કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. જે કાર્ય  જલ્દીથી પૂર્ણ થઈ જશે.
       આ કાર્યક્રમમાં ગંગોત્રી નવરાત્રી મંડળ દ્વારા શ્રી વાસણભાઇ આહીર અને કાઉન્સિલર શ્રી સુરેશભાઈ ઓઝા નું ,અંજાર પ્રજાપતિ સોશિયલ ગ્રુપ દ્વારા  વાસણભાઇ આહીર નું અને પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ નું સન્માન કરવામાં આવ્યું હતું.
         કાર્યક્રમનું સંચાલન લાઈટ એન્ડ ગાર્ડન કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ ગોસ્વામી અને આભાર વિધિ કાઉન્સિલર શ્રી સુરેશભાઈ ઓઝા એ કર્યા હતા.
                આજના આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ આહીર, શ્રી રામ સખી મંદિરના મહંત શ્રી કિર્તીદાસજી મહારાજ, નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, ચીફ ઓફીસર શ્રી પારસકુમાર મકવાણા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ડેનીભાઇ શાહ, કારોબારી સમિતિ ચેરમેન શ્રી વિજયભાઈ પલણ, શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક ,પાણી પુરવઠા ચેરમેન શ્રી ડાયાલાલભાઈ મઢવી, કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા, શ્રી નિલેશભાઈ ગોસ્વામી, શ્રી જયેન્દ્રસિંહ જાડેજા, શ્રી કેશવજીભાઈ સોરઠીયા ,શ્રી સુરેશભાઈ ઓઝા, શ્રીમતી ગાયત્રીબા ઝાલા, શ્રીમતી કંચનબેન સોરઠીયા, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, શ્રી અશ્વિનભાઈ પંડ્યા, શ્રી જયશ્રીબેન ઠક્કર, શ્રી દિનેશભાઈ સી. ઠક્કર, શ્રી મજીદભાઈ રાયમા ,શ્રી ધનજીભાઈ આહીર, શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ, શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ, શ્રી મુસ્તાકભાઈ બુખારી, શ્રી મિતેશભાઇ રાઠોડ, નગરપાલિકાના શ્રી ભીમજીભાઈ ચોટારા, તેજપાલ લોચાણી, શ્રી અનસભાઈ ખત્રી ,શ્રી બિંદુલભાઈ અંતાણી,શ્રી સાવનભાઈ પંડ્યા, શ્રી પ્રવીણભાઈ કેરાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ : ગાંધીધામ વોર્ડ 6 GIDC.સુભાષ નગર પાસે આવેલ, જી.આઈ.ડી.સી. નીલા વૃક્ષો ની તસ્કરી ખુલ્લેઆમ અંજાર ફોરેસ્ટ વિભાગ ની હદ મા આવેલ વન રક્ષણ અધિકારી ઓના લાહપરવાહી ના કારણે અનેક વૃક્ષઓ ની બલી ચડી રહી છે શું વન રક્ષણ અધિકારી ને જાણ નથી કે સરકારી ઓફિસોમાં બેઠા ગપસપ કરવાનું વેતન મેળવી રહ્યા છે…?

કચ્છ જિલ્લા પૂર્વ અને પશ્ચિમ વિભાગ ના વન રક્ષણ અધિકારી હોવા છતાંય કેટલાય વૃક્ષો ની રોજ બલી ચડી રહીછે ફોરેસ્ટ ઓફિસર શું પોતાના કર્તવ્ય પર ધ્યાન નથી આપી રહ્યા કે શું કરોડો લાખો રૂપિયા સરકાર શ્રી વન રક્ષણ ખાતા ના અધિકારીઓ પાછળ ખર્ચ કરવામાં આવેછે સરકારી મકાન વિઝીટ માટે ફોરવિલાર ઓફિસો મા Ac વગેરે સર સુવિધા તમામ પ્રકારની સુવિધા હોવા છતાંય લાખો રૂપિયા ના નીલા વૃક્ષ ની તસ્કરી થઈ રહી છે અંજાર ફોરેસ્ટ વન રક્ષણ ની હદમાં જ ગાંધીધામ વોર્ડ 6 GIDC એરિયા સુભાષ નગર પાસે કોઈ પણ આધાર પૂરવા વિના લાખો મણ લીલા લાકડાં તસ્કરી થહી રહી છે જો ધોરા દિવસે આવી તસ્કરી થતી હોય તો રાતના ભાગ મા શું ન થતું હોય, એક બાજુ સરકાર શ્રી વન રક્ષણ માટે અને વુક્ષો માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને હર એક નાગરિક ને વુર્ક્ષ રોપણ કરવા અને માનવ જીવન અને પશુ જીવન તેમજ પર્દુષણ થી બચવા અને વરસાદ પણ સારું થાય તે માટે અનેક પ્રયાસો મા સરકાર શ્રી ના પ્રયાસો મહત્વના છે પરંતુ અહી કહીક અલગ નજર આવે છે લાખો રૂપિયા ના નીલા વૃક્ષ ની બલી ચડી રહી છે શું વન રક્ષણ વિભાગ તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહિ એ પણ જોવાનું અને કેટલા સમય મા કાર્યવાહી થશે કે વન વિભાગના ઉચ અધિકારીઓ ને જાણ કરવાની જરૂર પડશે….?

કચ્છ : ગાંધીધામ વોર્ડ 6 GIDC.સુભાષ નગર પાસે આવેલ, જી.આઈ.ડી.સી. નીલા વૃક્ષો ની તસ્કરી ખુલ્લેઆમ અંજાર ફોરેસ્ટ વિભાગ ની હદ મા આવેલ વન રક્ષણ અધિકારી ઓના લાહપરવાહી ના કારણે અનેક વૃક્ષઓ ની બલી ચડી રહી છે શું વન રક્ષણ અધિકારી ને જાણ નથી કે સરકારી ઓફિસોમાં બેઠા ગપસપ કરવાનું વેતન મેળવી રહ્યા છે…?


ગાંધીધામ: ગાંધીધામ મા ભંગાર ના વાળા પર બે નબર ચોરી ના માલની (scrap) ની હેરફેર જી.એસ.ટી. ની પણ ચોરી કરતા અનેક ભંગાર ના વાળા પર તંત્ર ની ધુધલી નજર પોલીસ ને જાણ હોવા છતાંય એન જાણ કરવા પણ કોઈ કાર્યવાહી નહી લાખો રૂપિયા ના સ્ક્રેપ વિના આધાર પૂરવા વાળા તસ્કરો પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે…?

ગાંધીધામ : મા આધાર પૂરવા વિના અનેક ભંગાર ના વાળા પર ચોરી બે નંબર નો માલ લેવા મા આવે છે સરકારી ચોરી નો લોખંડ અને કંપનીઓ માંથી ચોરી ની મોટરો રોડની સાઈડ લોખંડ ની રેલીંગ લોખંડ ના ઈલેક્ટ્રીક કેબલ પોલ અને તેવા અનેક ચોરી નું સામાન જોવા મળી રહે છે સ્ક્રેપ ના અમુક કારોબાર કર્તાઓ GST પણ પૂરી ભારતાં નથી અને GST વિના પણ કેટલા વાડાઓ સરકારી જમીન પર દબાણ કરી ને ભંગાર ના વાળા ખોલી ને બેઠા છે જેના થી સરકાર ને એક પણ રૂપિયાનો ફાયદો નથી થતો અને લાખો ટન માલ તસ્કરી કરતા લાખો રૂપિયા નું ગફલું કરતા તંત્ર ની આંખ માં શું ધૂળ નાખી રહ્યા છે કે તંત્ર ને કોઈ કાર્યવાહી નથી કરવી આખા વર્ષ મા એકાદ વાર કોઈ ચોરી ના આધાર પૂરવા વિના નો માલ પકડવામાં આવે છે એ પણ કામગીરી ચોપડે બતાવવા બાકી બધું શું મીઠી નજર હેઠળ ચાલે છે કે સાદા કપડાં વાળી ટોળકી દર મહિને શિકાર કરી આવે છે શું સાદા કપડાં વાળી ટોળકી નું પેટ એવડું મોટું છે કે ભરાતો જ નથી ગાંધીધામ ના ભંગાર ના વાળા ના CCTv camera ચેક કરો તો કેટલાક શિકારી ઓ ના નકાબ ઉતરશે શિકારીઓ રાત દી શિકાર મા જ હોય છે બાતમી મળતા જ શિકારી પહોંચી જાય છે અને શિકાર કરી આવે છે આવા શિકારી ઓ ની નબળી કામગીરી થી આમ નાગરિકો નું ભરોસો પણ તંત્ર પર નબળુ પડે છે શું તંત્ર હવે સજાક થશે કે તંત્રના વહીવટી ધારો અઘિકારીઓ જે નશાખોરિ નું ધંધો કરતા ઓ પાસે થી હપ્તા ઉગ્રાવાના વિડિયો ક્લિપ સાથે બક્કલ સાથે કચ્છ જિલ્લા બહાર ઉચ સ્થાને રજુઆત કરવાની જરૂર પડશે …?ગાંધીધામ : મા આધાર પૂરવા વિના અનેક ભંગાર ના વાળા પર ચોરી બે નંબર નો માલ લેવા મા આવે છે સરકારી ચોરી નો લોખંડ અને કંપનીઓ માંથી ચોરી ની મોટરો રોડની સાઈડ લોખંડ ની રેલીંગ લોખંડ ના ઈલેક્ટ્રીક કેબલ પોલ અને તેવા અનેક ચોરી નું સામાન જોવા મળી રહે છે સ્ક્રેપ ના અમુક કારોબાર કર્તાઓ GST પણ પૂરી ભારતાં નથી અને GST વિના પણ કેટલા વાડાઓ સરકારી જમીન પર દબાણ કરી ને ભંગાર ના વાળા ખોલી ને બેઠા છે જેના થી સરકાર ને એક પણ રૂપિયાનો ફાયદો નથી થતો અને લાખો ટન માલ તસ્કરી કરતા લાખો રૂપિયા નું ગફલું કરતા તંત્ર ની આંખ માં શું ધૂળ નાખી રહ્યા છે કે તંત્ર ને કોઈ કાર્યવાહી નથી કરવી આખા વર્ષ મા એકાદ વાર કોઈ ચોરી ના આધાર પૂરવા વિના નો માલ પકડવામાં આવે છે એ પણ કામગીરી ચોપડે બતાવવા બાકી બધું શું મીઠી નજર હેઠળ ચાલે છે કે સાદા કપડાં વાળી ટોળકી દર મહિને શિકાર કરી આવે છે શું સાદા કપડાં વાળી ટોળકી નું પેટ એવડું મોટું છે કે ભરાતો જ નથી ગાંધીધામ ના ભંગાર ના વાળા ના CCTv camera ચેક કરો તો કેટલાક શિકારી ઓ ના નકાબ ઉતરશે શિકારીઓ રાત દી શિકાર મા જ હોય છે બાતમી મળતા જ શિકારી પહોંચી જાય છે અને શિકાર કરી આવે છે આવા શિકારી ઓ ની નબળી કામગીરી થી આમ નાગરિકો નું ભરોસો પણ તંત્ર પર નબળુ પડે છે શું તંત્ર હવે સજાક થશે કે તંત્રના વહીવટી ધારો અઘિકારીઓ જે નશાખોરિ નું ધંધો કરતા ઓ પાસે થી હપ્તા ઉગ્રાવાના વિડિયો ક્લિપ સાથે બક્કલ સાથે કચ્છ જિલ્લા બહાર ઉચ સ્થાને રજુઆત કરવાની જરૂર પડશે …?

અંજાર : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં હતભાગી થયેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે અંજાર નગરપાલિકા દ્વારા સવારે ૧૧-૦૦ ઓને શાંતિ મળે તે માટે અંજાર નગરપાલિકા દ્વારા ભાવભિન્ન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું,

અંજાર : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં હતભાગી થયેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે અંજાર નગરપાલિકા દ્વારા સવારે ૧૧-૦૦ કલાકે બે મિનિટ માટે શહેરીજનોને મૌન પાળવા સાયરન વગાડવામાં આવી હતી. તેમજ બપોરના ૧૨-૦૦ કલાકથી૧૨-૩૦ કલાક સુધી નગરપાલિકા કચેરીના મુખ્ય સભાખંડમાં નગરપાલિકાના અધ્યક્ષા  શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભાના અંતે બે મિનિટનું મૌન પાડી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજની આ પ્રાર્થના સભામાં નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ ,કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, કારોબારી ચેરમેન શ્રી વિજયભાઈ પલણ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, વિપક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા, શ્રી નિલેશભાઈ ગોસ્વામી , શ્રી ડાયાલાલભાઈ મઢવી, શ્રી અમરીશભાઈ કંદોઈ, શ્રી સુરેશભાઈ ઓઝા, શ્રી કેશુભાઈ સોરઠીયા, શ્રીમતી કલ્પનાબેન ગોર, કચેરી અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ, ભાજપ અગ્રણીઓ શ્રી હનીફભાઈ કુંભાર, શ્રી મજીદભાઈ રાયમા, શ્રી ફરહાનભાઈ લોઢીયા, શ્રી સાવનભાઈ કંસારા, શ્રી સંદીપભાઈ ચુડગર, શ્રી નરસિંહભાઈ દાવા,શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી ભીમજીભાઈ ચોટારા, અનશભાઈ ખત્રી,શ્રી સાવનભાઈ પંડ્યા, શ્રી ગુંજનભાઈ પંડ્યા, શ્રી બિંદુલભાઈ અંતાણી, ભારતીબેન બારોટ, તેજપાલભાઈ લોચાણી પ્રકાશભાઈ રોશિયા ,મીરલબેન વેગડ, ટીનાબેન વેગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Design a site like this with WordPress.com
Get started