અંજાર : અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા નગર અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંજાર :
અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા નગર અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
      આ કાર્યક્રમમાં મોરબીના દુઃખદ બનાવમાં દિવંગત થયેલાઓને ઉપસ્થિત સૌએ બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારાપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
           આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંકે જણાવ્યું હતું કે, લોખંડી પુરુષ તરીકે ઉપનામથી વિશ્વવિખ્યાત બનેલા શ્રી પટેલ આધુનિક અખંડ ભારતના નિર્માતા હતા. આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ ,કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પી. શાહ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંક, અનિલભાઈ આર. પંડ્યા શ્રી સુરેશભાઈ આર. ઓઝા શ્રી નજમાબેન બાયડ ,શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, ભાજપ અગ્રણીઓ સર્વશ્રી કૃપાલસિંહ રાણા, શ્રીમતી બીનાબેન સીતાપરા, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ શ્રી બિંદુલભાઈ અંતાણી, શ્રી તેજપાલભાઈ લોચાણી, શ્રી સુરેશભાઈ છાયા, શ્રી પ્રકાશભાઈ રોશિયા ,શ્રી કેતનભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીધામ : G.S.T. વિભાગ સ્વચ્છતા અભિયાન 2.0 ના સમાપન દિવસે અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે, CGST કચ્છ કમિશનરેટ, ગાંધીધામ દ્વારા 31.10.2022 ના બપોર પછી રામલીલા મેદાન, ગાંધીધામ ખાતે વિશેષ આઉટડોર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય પ્રમુખ ગાંધીધામ, નગર પાલિકા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જેમ કે તમે બધા જાણતા હશો કે આ કમિશનરેટે રામલીલા મેદાનની ત્રણ એકરની બાઉન્ડ્રી વોલની અંદર મોટી સંખ્યામાં લાંબા સમય સુધી ટકી રહે તેવા છાંયડા અને ફળ આપતા વૃક્ષોના વાવેતરની દરખાસ્ત પણ કરી છે અને માનનીય વડાપ્રધાનના સ્વચ્છતા અંતર્ગત જાહેર બગીચા વિકસાવવાની પણ દરખાસ્ત કરી છે. ભારત અભિયાન 2021-22, જે ગાંધીધામ નગર પાલિકા, દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને CGST કચ્છ કમિશનરેટના સામૂહિક પ્રયાસ સાથે ટૂંક સમયમાં શરૂ થશે, જે ગ્રાઉન્ડ ઝીરો પર સહકારી સંઘવાદનો ઉત્તમ કેસ છે.અગાઉ CGST, કચ્છ કમિશનરેટ (ગાંધીધામ) દ્વારા પણ “સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત ગાંધીધામ નગર પાલિકામાં આવેલી 49 સરકારી પ્રાથમિક શાળાઓ અને 01 બ્લોક રિસોર્સિસ સેન્ટર (BRC) ઓફિસ માટે 75 નંગ ડસ્ટબિન અને 03 વોટર કુલરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના. વધુમાં, આ કમિશનરેટ ગ્રામ પંચાયત કચેરી, કિડાણા, ગાંધીધામ પાસે કિડાણા કન્યા પ્રાથમીક શાળામાં કન્યાઓ માટે 01 યુરીનલ બ્લોક અને 03 શૌચાલય બાંધવા જઈ રહી છે.આ કમિશનરેટ ગાંધીધામ નગરપાલિકાની દરેક 49 શાળાઓમાં સ્વચ્છ ભારત અભિયાન 2022-23 હેઠળ એક પ્રોજેક્ટ હાથ ધરવાનું પણ આયોજન કરી રહ્યું છે.

સ્વચ્છતા અભિયાન 2.0 ના સમાપન દિવસે અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે, CGST કચ્છ કમિશનરેટ, ગાંધીધામ દ્વારા 31.10.2022 ના બપોર પછી રામલીલા મેદાન, ગાંધીધામ ખાતે વિશેષ આઉટડોર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય પ્રમુખ ગાંધીધામ, નગર પાલિકા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જેમ કે તમે બધા જાણતા હશો કે આ કમિશનરેટે રામલીલા મેદાનની ત્રણ એકરની બાઉન્ડ્રી વોલની અંદર મોટી સંખ્યામાં લાંબા સમય સુધી ટકી રહે તેવા છાંયડા અને ફળ આપતા વૃક્ષોના વાવેતરની દરખાસ્ત પણ કરી છે અને માનનીય વડાપ્રધાનના સ્વચ્છતા અંતર્ગત જાહેર બગીચા વિકસાવવાની પણ દરખાસ્ત કરી છે. ભારત અભિયાન 2021-22, જે ગાંધીધામ નગર પાલિકા, દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને CGST કચ્છ કમિશનરેટના સામૂહિક પ્રયાસ સાથે ટૂંક સમયમાં શરૂ થશે, જે ગ્રાઉન્ડ ઝીરો પર સહકારી સંઘવાદનો ઉત્તમ કેસ છે.
અગાઉ CGST, કચ્છ કમિશનરેટ (ગાંધીધામ) દ્વારા પણ “સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત ગાંધીધામ નગર પાલિકામાં આવેલી 49 સરકારી પ્રાથમિક શાળાઓ અને 01 બ્લોક રિસોર્સિસ સેન્ટર (BRC) ઓફિસ માટે 75 નંગ ડસ્ટબિન અને 03 વોટર કુલરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના. વધુમાં, આ કમિશનરેટ ગ્રામ પંચાયત કચેરી, કિડાણા, ગાંધીધામ પાસે કિડાણા કન્યા પ્રાથમીક શાળામાં કન્યાઓ માટે 01 યુરીનલ બ્લોક અને 03 શૌચાલય બાંધવા જઈ રહી છે.
આ કમિશનરેટ ગાંધીધામ નગરપાલિકાની દરેક 49 શાળાઓમાં સ્વચ્છ ભારત અભિયાન 2022-23 હેઠળ એક પ્રોજેક્ટ હાથ ધરવાનું પણ આયોજન કરી રહ્યું છે.

ઐતિહાસિક મહાપુરુષો તેમજ મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધર્મગુરુ શ્રી ધણી માતંગ દેવ માર્ગ નું આજ રોજ મુદરા બારોઈ નગરપાલિકા દ્વારા મુદરા ગાંધીધામ રોડ નો નામકરણ કરવામા આવયુ ઉમિયાનગર થી પાવાપુરી રસ્તા ને પરમ પૂજય શ્રી મહારાણા પ્રતાપ માર્ગ નામ આપવામા આવયુ અને પાવાપુરી ચાર રસ્તા કને મહારાણા પ્રતાપ ની પ્રતિમા ના સર્કલ નો પણ ખાતમુહૂર્ત કરવામા આવયુ

આજ રોજ મુદરા બારોઈ નગરપાલિકા દ્વારા મુદરા ગાંધીધામ રોડ નો નામકરણ કરવામા આવયુ ઉમિયાનગર થી પાવાપુરી રસ્તા ને પરમ પૂજય શ્રી મહારાણા પ્રતાપ માર્ગ નામ આપવામા આવયુ અને પાવાપુરી ચાર રસ્તા કને મહારાણા પ્રતાપ ની પ્રતિમા ના સર્કલ નો પણ ખાતમુહૂર્ત કરવામા આવયુ અને મહેશનગર શેરી નંબર 7 થી મતિયા દેવ ના માર્ગ ને પરમ પૂજય શ્રી ધણી માતંગ દેવ માર્ગ નામ આપવામા આવયુ આ પ્રસંગે માડવી મુદરા ના ધારાસભ્ય શ્રી અને અખિલ કચ્છ ગુજરાત ના ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વીરેન્દ્ર સિહ જાડેજા સાહેબ  ની ઉપસ્થિત મા નામકરણ અને ખાતમુહૂર્ત કરવામા આવયુ હતુ મુદરા બારોઈ નગરપાલિકા ના પ્રમુખ કિશોરસિહ પરમાર સાહેબ સાથે મહેશ્વરી સમાજ ના ધર્મગુરૂ શ્રી તેજાભાઈ થાવરભાઈ માતંગ મુદરા મહેશ્વરી સમાજ ના પ્રમુખ મગનભાઈ ધુઆ મુદરા બારોઈ નગરપાલિકા ના કારોબારી ચેરમેન ડાયાલાલ ભાઈ આહિર ચેરમેન શ્રી દિલિપભાઈ ગોર ચેરમેન શ્રી ચાગબાઈબેન  ફફલ સામાજીક અગણી અશોક ભાઈ મહેશ્વરી કાઉન્સિલર ભોજરાજ ભાઈ ગઢવી કાઉન્સિલર શ્રી ધુવરાજ સિહ ચૂડાસમા કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ કાઉન્સિલર શ્રી પ્રકાશ ભાઈ ઠકકર કાઉન્સિલર શ્રી ઉર્મિલાબેન ગઢવી  ચંદુભા જાડેજા મુદરા તાલુકા મહેશ્વરી સમાજ ના પ્રમુખ અને કાઉન્સિલર કાનજીભાઈ સોધરા કચ્છ જીલ્લા મહેશ્વરી સમાજ ના પ્રમુખ કિશોરભાઈ પીગોલ મેગજીભાઈ સોધમ અશોક ડી સોધમ અશોક એમ સોધમ ભાવેશ ધુઆ કાઉન્સિલર શ્રી નિમિતાબેન પાતારિયા ભરતભાઈ પાતારિયા લાલુભા પરમાર  જીવરાજ માતંગ લક્ષ્મણ માતંગ મુદરા શહેર ભાજપ અનુ જાતિ મોરચે ના પ્રમુખ કલ્યાણ ચુઈયા વિનોદ ચુઈયા ભરત પી આયડી  ઉપપ્રમુખ પ્રવિણ ધુઆ મિડીયા ઈન્ચાર્જ દિનેશભાઈ રોલા અશોકભાઈ ગડણ હરેશભાઈ મોથારિયા બાબુલાલ સોધરા નારાણ ભાઈ સોધમ પચાણ માતંગ દિલિપસિહ ઝાલા શકિતસિહ જાડેજા પપુભાઈ તુરક અને બને સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા*અને ગઈકાલે જે મોરબી મધ્યે પૂલ ટુટવા થી જે લોકો ના મરણ થયા છે તે લોકો માટે બે મિનિટ નો મોન રાખવામા આવયુ હતુ અને શ્રધાજંલી આપવામા આવી હતી

શુભ દિવાળી દીનદયાળ પોર્ટ દિવાળી પર્વ પાવન અવસર પર તમામ દેશવાસીઓ ને દિવાળી ની હાર્દિક શુભકામના અને શુભેચ્છાઓ, કચ્છ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ભારતનું નંબર 1 મુખ્ય બંદર) બંદરો, શિપિંગ અને જળમાર્ગ સરકારનું મંત્રાલય. ઓફ ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન એન્ડ પબ્લિક રિલેશન્સ સેલ નંબર GA/PRC/1525/87 દીનદયાળ પોર્ટ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ છેલા કેટલા વર્ષો થી દીનદયાળ પોર્ટ ની નામના વધાવતા એન પ્રગતિ ના માર્ગ ના શિખર પર ક્ષમતાથી વધુ પ્રયાસો ના કાર્યોમાં સફળતા પૂર્વક મહેનત કરી રહ્યા છે જેમનું ગર્વ દેશ એન દુનિયા મા પ્રસિદ્ધ છે.

કચ્છ : ગુજરાતી નવા વર્ષના આ શુભ દિવસે, CGST કચ્છ ટીમ જાહેર કરવા માંગે છે કે ઑક્ટોબર 2022 (25 ઑક્ટોબર સુધી) મહિના માટે GSTની કુલ આવક રૂ. 189.25 કરોડ છે, જે ઓક્ટોબર 2021 ની રૂ.ની આવક કરતાં 21% વધુ છે. 156.47 કરોડ વર્તમાન મહિનામાં 21% ની આવક વૃદ્ધિ , આજ સુધી નું આંકડા ક્રમ રેકોર્ડ મુજબ છે,

ગુજરાતી નવા વર્ષના આ શુભ દિવસે, CGST કચ્છ ટીમ જાહેર કરવા માંગે છે કે ઑક્ટોબર 2022 (25 ઑક્ટોબર સુધી) મહિના માટે GSTની કુલ આવક રૂ. 189.25 કરોડ છે, જે ઓક્ટોબર 2021 ની રૂ.ની આવક કરતાં 21% વધુ છે. 156.47 કરોડ વર્તમાન મહિનામાં 21% ની આવક વૃદ્ધિ , આજ સુધી , ગયા મહિના એટલે કે સપ્ટેમ્બર 2022 ની સરખામણીમાં 11% વધુ છે , 10% ની વૃદ્ધિ છે. . ઓક્ટોબર 2021 ના ​​સમગ્ર મહિના માટે 163.90 કરોડ રૂ. 25.35 કરોડ વર્તમાન નાણાકીય વર્ષના ચાલુ મહિનામાં અમારી પાસે હજુ સાત દિવસ બાકી છે, CGST કચ્છ કમિશનરેટ 31મી ઑક્ટોબર, 2022 સુધીમાં એક પ્રકારનો વિક્રમ સર્જે તેવી અપેક્ષા છે. ગુજરાતી નવા વર્ષના આગમન નિમિત્તે, હું વેપાર અને ઉદ્યોગ માટે મારા હૃદયપૂર્વકની પ્રશંસા કરવા માંગુ છું, જેમણે સમયસર માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરીને આ પ્રસંગને આગળ વધાર્યો છે, અને હું આને સ્વીકારું છું. બાકીના નોન-ફાઈલર કરદાતાઓને ઉતાવળ કરવા અને બાકી વેરો ભરીને રિટર્ન ફાઈલ કરવા અપીલ કરવાની તક, જેથી કચ્છ CGST કમિશનરેટ રાષ્ટ્રીય સરેરાશ આવક વૃદ્ધિ સાથે તાલમેલ મેળવી શકે.
On this auspicious day of Gujarati New Year , CGST Kutch team would like to announce that the gross GST revenue for the month of October 2022 ( till 25th October ) is Rs . 189.25 Crores , which is 21 % higher than October 2021 revenue of Rs . 156.47 Crores . The said revenue growth of 21 % in the current month , till date , is 11 % higher than last month i.e. September 2022 , growth of 10 % . As on 25.10.2022 , CGST Kutch Commissionerate has already surpassed the total revenue collection of Rs . 163.90 Crores for the entire month of October 2021 , by Rs . 25.35 Crores . As we have another seven days to go in the current month of the current Financial Year , CGST Kutch Commissionerate is expected to create record of sorts by 31st October , 2022 . On the advent of Gujarati New Year , I would like to place on record , my heartfelt appreciation to the trade and Industry who have risen to the occasion by filing monthly and quarterly returns well on time , despite the ongoing major festive season and I take this opportunity to appeal to the rest of the non – filer Taxpayers to hurry up and file returns , by paying due tax , so as to enable Kutch CGST Commissionerate to catch up with the National average revenue growth .

કચ્છ : PSI.શ્રી વાય.કે.ગોહિલ. સામખીયારી પોલીસ લોક રક્ષણ સાથે સાથે માનવતા નું અદભુત મિસાલ કાયમ કરતા અનાથ બાળકોનો સહારો બની અનાથ બાળકોના વાલી વારસ બની દિવાળીના પર્વ નિમિત્તે સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે અનાથ બાળકો સાથે રહી ફટાકડા ફોડાવી અને આ બાળકોને પોલીસ સ્ટેશન ખાતે જમાડી એક માનવતા વાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ માનવતાવાદી અભિગમ અપનાવતી કાબિલે તારીફ સામખીયારી પોલીસ.

માનવતાવાદી અભિગમ અપનાવતી સામખીયારી પોલીસ હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેજ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ – કચ્છ ગાંઘીઘામ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ શ્રી સાગર સાંબડા સાહેબ તથા સર્કલ પોલીસ ઈન્સપેકટર શ્રી રા ૫ ર સાહેબનાઓ તરફ્થી મળેલ માર્ગદર્શન મુજબ પોલીસ અબ ઈન્સપેક્ટર શ્રી વાય.કે.ગોહિલ સામખીયારી પોલીસ સ્ટેશનનાઓની સુચના આધારે સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા સામખીયારી ગામમા આવેલ સર્વ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનાથ આશ્રમ ખાતે રહેતા અનાથ બાળકોનો સહારો બની અનાથ બાળકોના વાલી વારસ બની દિવાળીના પર્વ નિમિત્તે સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે અનાથ બાળકો સાથે રહી ફટાકડા ફોડાવી અને આ બાળકોને પોલીસ સ્ટેશન ખાતે જમાડી એક માનવતા વાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ .

ગુજરાત : ગુજરાત રાજ્ય મા ચૂંટણી નજદીક આવતા સિનિયર 17 IPS અધિકારીઓની બદલી, ચૂંટણીની ગણતરીઓ સરકારે ધ્યાનમાં લીધી.

આજે જે સિનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી તેમાં અમદાવાદમાં સેક્ટર 1માં ફરજ બજાવતા IPS આર. વી. અસારીની બદલી ગાંધીનગરમાં IBના DIG તરીકે કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS નીરાજકુમાર બડગુજરને અમદાવાદ સેક્ટર 1ના એડિશનલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં સેક્ટર 2માં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા IPS ગૌતમ પરમારની ભાવનગર રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS એમ. એસ. ભરાડાને અમદાવાદમાં સેકટર 2ના એડિશનલ કમિશનર બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (એડમીન)માં ફરજ બજાવતા IPS અજય ચૌધરીની બદલી અમદાવાદનાં સ્પેશિયલ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડાની જૂનાગઢનાં રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS એ. જી. ચૌહાણને અમદાવાદ ટ્રાફિકના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ બનાવવામાં આવ્યા છે.

સાંસદ : શ્રી વિનોદભાઈ ચાવડા જી દ્વારા આયોજિત ઉત્સવ પ્રસંગે આજરોજ કચ્છ-ભુજ નાં BSF નાં જવાનોને મોઢું મીઠું કરાવી દિવાળી તેમજ નવા વર્ષની અગ્રીમ શુકામનાઓ પાઠવી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જી દ્વારા આયોજિત ઉત્સવ પ્રસંગે આજરોજ કચ્છ-ભુજ નાં BSF નાં જવાનોને મોઢું મીઠું કરાવી દિવાળી તેમજ નવા વર્ષની અગ્રીમ શુકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સામાજિક આગેવાન શ્રી દિલીભાઈ દેશમુખ તેમજ કચ્છ જિલ્લા ભાજપ નાં પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ,ઉપપ્રમુખ શ્રી પંચાણભાઈ સંજોટ, રાહુલ ભાઈ ગૌર,મંત્રી પ્રફુલ્લ સિંહ જાડેજા,કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ શ્રી મતિ ગોદાવરી બેન, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠકકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી બાલકૃષ્ણ ભાઇ મોતા, કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી,કચ્છ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી તાપસભાઈ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

गांधीधाम : श्री सतगुरु सेवा ट्रस्ट के श्री राजूभाई इस्सरानी ( प्रमुख ) और श्री हरेश मुलचंदानी (महामंत्री) दोनो की तरफ़ जरूरत मंद लोगो के लिए लंगर प्रसाद का आयोजन किया गया था, मानव सेवा ही प्रभु सेवा हे।

गांधीधाम : श्री वाहेगुरुजी 23.10.2022 ( रविवार) के दिन आप सबकी सार्वजनिक संस्था श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पास में श्री सतगुरु सेवा ट्रस्ट के श्री राजूभाई इस्सरानी ( प्रमुख ) और श्री हरेश मुलचंदानी (महामंत्री) दोनो की तरफ़ से लंगर प्रसाद का आयोजन किया गया था ॥
आज के कार्यक्रम में उपस्थित
सेठ श्री कुमारभाई रामचनदानी (chairman BMGroup) director The Gandhidham cooperative bank Ltd
श्री रजुभाई इस्सरानी (प्रमुख
श्री हरेश मुलचंदानी (महामंत्री
श्री गुलाब कृपलानी (ट्रस्टी
श्री सुनील उदासी (ट्रस्टी
श्री जय खोटवानी
श्री गोपाल तहिलयनी
श्री हेमंत दहिसूर्या (प्रमुख बक्शीपंच मोर्चा भाजपा )
श्री लक्ष्मण नरसिंघानी
श्री सुरेश व्यास
श्री तेजवानी साहब
श्री देवकुमार दादलानी
श्री निशांत रमेश धनवानी
तथा शहर के गणमान्य लोग उपस्थित थे दिवाली के उपलक्ष ने सभी बचों को कैड्बरी चोकलेट्स बाँटे गए
मानव सेवा ही साधना है प्रभु सेवा है धन्यवाद !गांधीधाम : श्री वाहेगुरुजी 23.10.2022 ( रविवार) के दिन आप सबकी सार्वजनिक संस्था श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पास में श्री सतगुरु सेवा ट्रस्ट के श्री राजूभाई इस्सरानी ( प्रमुख ) और श्री हरेश मुलचंदानी (महामंत्री) दोनो की तरफ़ से लंगर प्रसाद का आयोजन किया गया था ॥
आज के कार्यक्रम में उपस्थित
सेठ श्री कुमारभाई रामचनदानी (chairman BMGroup) director The Gandhidham cooperative bank Ltd
श्री रजुभाई इस्सरानी (प्रमुख
श्री हरेश मुलचंदानी (महामंत्री
श्री गुलाब कृपलानी (ट्रस्टी
श्री सुनील उदासी (ट्रस्टी
श्री जय खोटवानी
श्री गोपाल तहिलयनी
श्री हेमंत दहिसूर्या (प्रमुख बक्शीपंच मोर्चा भाजपा )
श्री लक्ष्मण नरसिंघानी
श्री सुरेश व्यास
श्री तेजवानी साहब
श्री देवकुमार दादलानी
श्री निशांत रमेश धनवानी
तथा शहर के गणमान्य लोग उपस्थित थे दिवाली के उपलक्ष ने सभी बचों को कैड्बरी चोकलेट्स बाँटे गए
मानव सेवा ही साधना है प्रभु सेवा है धन्यवाद !

ગાંધીધામ : સરકાર શ્રી ના પરિપત્ર અનુસાર દિવાળીના તહેવાર પર કોઈ પણ વહાન પર દંડ ના કરવામાં આવે તેવી સૂચના , દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

ગાંધીધામ : દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી. ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દિવાળીના તહેવાર પર ટ્રાફિક ની સમસ્યા પણ હોય છે પરંતુ વાહન ચાલક લોકો સાથે સોભનીય વહેવાર થી વાહન ચાલકોને વાહન ટ્રાફિક ની સમસ્યા ન થાય માટે સમજાવી ગાડી પાર્ક કરવાનું અને નિયમ મુજબ વાહન ચાલવાની પણ સલાહ આપી ને ઉચ કામગરી પણ નજર આવે છે હંમેશા ફરજ પર હાજર રહી ને સિટી ટ્રાફિક પોલીસ PSI.V.P. આહીર સાહેબ. અને. ASI. હેમરાજ ભાઈ સોનવણે અને TRB. જવાનો ટ્રાફિક નું નિવારણ માટે હંમેશા ફરજ પર હાજર રહી ને સરાનિહ કામગીરી કરતા નજર આવેછે અને પોલીસ ખાતાની પણ નામના વધાવતા હોય છે વાહન ચાલકો સાથે સારું વર્તન કરતા પણ અનેક વાર લોકો ના મુખે સાંભળવા મળે છે દિવાળી ના પાવન અવસર પર વાહન ચાલકોને મીઠાઈ અને ગુલાબનો ફૂલ આપી ને આજરોજ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

ગાંધીધામ : દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

ગાંધીધામ : દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને મીઠાઈ ખવડાવી ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી. ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દિવાળીના તહેવાર પર ટ્રાફિક ની સમસ્યા પણ હોય છે પરંતુ વાહન ચાલક લોકો સાથે સોભનીય વહેવાર થી વાહન ચાલકોને વાહન ટ્રાફિક ની સમસ્યા ન થાય માટે સમજાવી ગાડી પાર્ક કરવાનું અને નિયમ મુજબ વાહન ચાલવાની પણ સલાહ આપી ને ઉચ કામગરી પણ નજર આવે છે હંમેશા ફરજ પર હાજર રહી ને સિટી ટ્રાફિક પોલીસ ASI. હેમરાજ ભાઈ સોનવણે અને TRB. જવાનો ટ્રાફિક નું નિવારણ માટે હંમેશા ફરજ પર હાજર રહી ને સરાનિહ કામગીરી કરતા નજર આવેછે અને પોલીસ ખાતાની પણ નામના વધાવતા હોય છે વાહન ચાલકો સાથે સારું વર્તન કરતા પણ અનેક વાર લોકો ના મુખે સાંભળવા મળે છે દિવાળી ના પાવન અવસર પર વાહન ચાલકોને મીઠાઈ અને ગુલાબનો ફૂલ આપી ને આજરોજ ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

ગુજરાતમાં ચૂંટણી પહેલા 76 DySPની બદલી, જાણો કોણ ક્યાં મુકાયા.

ગુજરાત : મા વિધાનસભાની તારીખ ગમે તે સમયે જાહેર થઈ શકે છે. ત્યારે ફરી એકવાર પોલીસબેડામાં બદલીનો દોર શરૂ થયો છે. રાજ્યમાં એક સાથે 76 DySPની બદલી કરવામાં આવી છે. આ બદલી ચૂંટણીલક્ષી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગામી સમયમાં ચૂંટણી પહેલા IPS અધિકારીઓની પણ બદલી પણ થઈ શકે છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા રાજ્યના બિન હથિયારી 76 DySPની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. ખંભાળીયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવીઝનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં પોલીસ મદદનીશ પોલીસ કમિશન એચ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી 76 DySPની બદલીનો આદેશ નીચે મુજબ છે.

કચ્છ : માંડવી બીચ પર પ્રવાસીઓ ને કોઈ પાર્કિંગ ચારજિસ્ ન ચુકવવાના હુકમ.ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજ નું ધાક બેસાડતો ચુકાદો.

કચ્છ :માંડવી બીચ પર પ્રવાસીઓ ને કોઈ પાર્કિંગ ચારજિસ્ ન ચુકવવાના હુકમ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજ નું ધાક બેસાડતો ચુકાદો.
માંડવી બીચ ઉપર સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા કચ્છ જિલ્લાના પ્રવાસીઓ તથા જિલ્લા બહારના આવતા પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસરની પાર્કિંગ ઉભી કરી નાહવા ધોવાની સગવડ ઊભી કરી પ્રવાસીઓ પાસેથી દેવાંગ અનંત દવે, કૈલાશ ગઢવી તથા લાલજી ધનજી રાબડીયા નામના અસામાજિક ગુંડા તત્વોની ટોળકી દ્વારા કચ્છ પ્રવાસે આવતા પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસર ઉભુ કરેલ માંડવી બીચ પર વાહન પાર્કિંગના 20/- રૂપિયા અને નાહવા ધોવાના 15/- રૂપિયા લેખે ગેરકાયદેસર લૂંટ ચલાવતા હોય ભુજના ફરિયાદી ઈશ્વર દાદલાની દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજમાં ફરિયાદ કરતા તેમના તારીખ 20.8.2022 ના ચુકાદાથી પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ ચાર્જિસ ઉઘરાવવાનો બંધ કરવાના હુકમ કરેલ છે, જેની તામિલ કરવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી માંડવી દ્વારા તારીખ 21.10. 22 ના નોટિસથી સમગ્ર પાર્કિંગ વગેરે ઉઘરાવવાનો બંધ કરવાનો હુકમ કરેલ છે તે મુજબ તમામ કચ્છ જિલ્લાના અને બહારથી આવતા પ્રવાસીઓને વિનંતી છે કે કોઈપણ પ્રવાસીએ માંડવી બીચ પર પાર્કિંગના કોઈ ચાર્જિસ ચૂકવવાના હોતા નથી અને નહાવા ધોવાની કોઈપણ રકમ ચૂકવવાની હોતી નથી તો તે મુજબ સાવચેતી રાખી આવા ગુંડા તત્વોને પાર્કિંગ અને નહાવા ધોવાની સગવડના ચાર્જીસ આપવા નહીં. માંડવી નગરપાલિકાએ રોડ ની સામાં સાઈડમાં મફત આયોજન કરેલ છે તેનો લાભ લેવો
તમામ પ્રિન્ટ/ઈ મીડિયા તરફ જાણ તેમજ યોગ્ય જાહેરાત પ્રવાસીઓ જોગ કરવા પ્રેસ અહેવાલ રિલીઝ કરવા નમ્ર વિનંતી. ઉઘરાણી કરી તો મીડિયા મિત્રો ને સૂચિત કરવા તથા 7573831360 ઉપર પાર્કિંગ ની.પાવતી વોટસ પર.મોકલી આપવી.
બિડાણ : મામલતદાર શ્રી માંડવીની નોટિસ નકલ

કચ્છ : વાગડ પંથકના લોકોનું અંધશ્રદ્ધાળુ વલણ ચિંતાજનક છે…જયંત પંડ્યા

કચ્છ: વાગડ પંથકના લોકોનું અંધશ્રદ્ધાળુ વલણ ચિંતાજનક છે…જયંત પંડ્યા .
વિજ્ઞાન જાથાએ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું
લોકોએ કાળી ચૌદશની ખોટી માન્યતાને ફગાવી દેવાનો સંકલ્પ લીધો હતો.  અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કાર, મૂર્તિપૂજાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યું.  સરકારી તંત્રએ જાથાને પૂરા દિલથી મદદ કરી.  જાગૃતિનો પ્રયાસ સફળ રહ્યો.  રાપર તાલુકામાં સર્વત્ર ધર્માંધતા સામે રોષ જોવા મળ્યો હતો.  કાળી ચૌદશની રાત્રે સ્મશાન ગૃહમાં જઈને લોકો વૈજ્ઞાનિક અભિગમ કેળવશે.
અમદાવાદ: કાળી ચૌદશની ખોટી માન્યતા સામે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનના ભાગરૂપે, ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય કાર્યાલય દ્વારા કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.  પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે 14 લોકો સ્વયંભુ સ્મશાનગૃહની મુલાકાત લેશે અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવશે.  અંધશ્રદ્ધા, મેલીવિદ્યા, ચમત્કાર, મૂર્તિપૂજા, કર્મકાંડ, અંધશ્રદ્ધાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું.  કાળીચૌદસ ભારે કે અશુભ દિવસ નથી તેવી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી.
જાથાના પ્રદેશ અધ્યક્ષ-એડવોકેટ જયંત પંડ્યાએ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, નગરપાલિકા અને ગ્રામ્ય અને માળી ચોકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરતાં જણાવ્યું હતું કે, વાગડ પંથકમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.  આ વિસ્તારમાં સાયન્સ-ટેક્નોલોજીનો ઉપયોગ રસ્તા પરથી અંતરિયાળ ગામોમાં જોવા મળતો નથી.  પ્રગતિ અનિવાર્ય છે.  લોકોની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.  સરકારી લાભોથી વંચિત.  કેટલાક લોકો એવા નાગરિકોને રૂબરૂ મળ્યા જેમણે ક્યારેય રાપર કે ભુજ જોયું ન હતું.  આરોગ્ય સેવામાં જાગૃતિ આવી.  કુરિવાજોથી ઘેરાયેલો વિસ્તાર છે.  માનસિક મંદતામાંથી બહાર નીકળવું વરસાદ જેવું લાગ્યું છે.  જાથાએ વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો.  નિર્દોષ-નિષ્કપટ લોકોએ અનુચિત લાગણી દર્શાવી.  વાગડ પંથકને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવવા માટે ખાસ વર્ષો પસાર કરવા પડશે તેવું લાગી રહ્યું છે.  લોકોનું આંદોલન પરિણામ લાવશે.  જાથાએ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી.  નાગરિક અધિકારો માટે વારંવાર બેઠકો કરવી પડે છે.
વધુમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટથી રાપરના રોડ પર ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ પત્રિકાના વિતરણમાં ભુવા-મુજાવરો, ફકીરો, તત્રિકોની માહિતી મળી હતી જેણે જાથાને ચોંકાવી દીધા હતા.  તે યાદી થયેલ હતી.  કચ્છમાં સોશિયલ મીડિયાથી આશાનું કિરણ જાગ્યું છે.  ભાવિ પેઢીને જ્ઞાનનો લાભ મળશે.  કુરિવાજો એવા છે કે તેઓ સખત મહેનત માંગે છે.  સુવિધા ઉભી કરવામાં તંત્ર લાચાર જણાયું હતું.  પ્રાથમિક તારણ એ છે કે વહેલાં લગ્નો અસંખ્ય હશે.  નાની નાની બાબતો પર થતા ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેથી પરિવારોમાં જાગૃતિ જરૂરી છે.  કાલી ચૌદશ સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવા માટે એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે અને વાસ્તવિક કાર્ય કરવામાં આવશે.  જાથાએ નિર્દોષ લોકો માટે કામ કરવાનું નક્કી કર્યું છે.  મોટી સંખ્યામાં લોકોએ પરીપત્રનો લાભ લીધો હતો.  જાથાના સભ્યો હુસેનભાઈ ખલીફા, દિનેશભાઈ મારવાડા, દિપ્તીબેન ઠક્કર, સેજલબેન જોષી, પીન્ટુભાઈ વાઘેલા, જાદુગર ગજ્જર, શિવજી કાનાભાઈ, ઈશર સંસ્થાના ભક્તિબેન રાજગોર કાર્યકરો વાગડ પંથકમાં જોડાયા હતા.*”વાગડ પંથકના લોકોનું અંધશ્રદ્ધાળુ વલણ ચિંતાજનક છે…જયંત પંડ્યા”*
વિજ્ઞાન જાથાએ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું
લોકોએ કાળી ચૌદશની ખોટી માન્યતાને ફગાવી દેવાનો સંકલ્પ લીધો હતો.  અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કાર, મૂર્તિપૂજાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યું.  સરકારી તંત્રએ જાથાને પૂરા દિલથી મદદ કરી.  જાગૃતિનો પ્રયાસ સફળ રહ્યો.  રાપર તાલુકામાં સર્વત્ર ધર્માંધતા સામે રોષ જોવા મળ્યો હતો.  કાળી ચૌદશની રાત્રે સ્મશાન ગૃહમાં જઈને લોકો વૈજ્ઞાનિક અભિગમ કેળવશે.
અમદાવાદ: કાળી ચૌદશની ખોટી માન્યતા સામે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનના ભાગરૂપે, ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય કાર્યાલય દ્વારા કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.  પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે 14 લોકો સ્વયંભુ સ્મશાનગૃહની મુલાકાત લેશે અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવશે.  અંધશ્રદ્ધા, મેલીવિદ્યા, ચમત્કાર, મૂર્તિપૂજા, કર્મકાંડ, અંધશ્રદ્ધાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું.  કાળીચૌદસ ભારે કે અશુભ દિવસ નથી તેવી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી.
જાથાના પ્રદેશ અધ્યક્ષ-એડવોકેટ જયંત પંડ્યાએ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, નગરપાલિકા અને ગ્રામ્ય અને માળી ચોકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરતાં જણાવ્યું હતું કે, વાગડ પંથકમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.  આ વિસ્તારમાં સાયન્સ-ટેક્નોલોજીનો ઉપયોગ રસ્તા પરથી અંતરિયાળ ગામોમાં જોવા મળતો નથી.  પ્રગતિ અનિવાર્ય છે.  લોકોની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.  સરકારી લાભોથી વંચિત.  કેટલાક લોકો એવા નાગરિકોને રૂબરૂ મળ્યા જેમણે ક્યારેય રાપર કે ભુજ જોયું ન હતું.  આરોગ્ય સેવામાં જાગૃતિ આવી.  કુરિવાજોથી ઘેરાયેલો વિસ્તાર છે.  માનસિક મંદતામાંથી બહાર નીકળવું વરસાદ જેવું લાગ્યું છે.  જાથાએ વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો.  નિર્દોષ-નિષ્કપટ લોકોએ અનુચિત લાગણી દર્શાવી.  વાગડ પંથકને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવવા માટે ખાસ વર્ષો પસાર કરવા પડશે તેવું લાગી રહ્યું છે.  લોકોનું આંદોલન પરિણામ લાવશે.  જાથાએ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી.  નાગરિક અધિકારો માટે વારંવાર બેઠકો કરવી પડે છે.
વધુમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટથી રાપરના રોડ પર ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ પત્રિકાના વિતરણમાં ભુવા-મુજાવરો, ફકીરો, તત્રિકોની માહિતી મળી હતી જેણે જાથાને ચોંકાવી દીધા હતા.  તે યાદી થયેલ હતી.  કચ્છમાં સોશિયલ મીડિયાથી આશાનું કિરણ જાગ્યું છે.  ભાવિ પેઢીને જ્ઞાનનો લાભ મળશે.  કુરિવાજો એવા છે કે તેઓ સખત મહેનત માંગે છે.  સુવિધા ઉભી કરવામાં તંત્ર લાચાર જણાયું હતું.  પ્રાથમિક તારણ એ છે કે વહેલાં લગ્નો અસંખ્ય હશે.  નાની નાની બાબતો પર થતા ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેથી પરિવારોમાં જાગૃતિ જરૂરી છે.  કાલી ચૌદશ સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવા માટે એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે અને વાસ્તવિક કાર્ય કરવામાં આવશે.  જાથાએ નિર્દોષ લોકો માટે કામ કરવાનું નક્કી કર્યું છે.  મોટી સંખ્યામાં લોકોએ પરીપત્રનો લાભ લીધો હતો.  જાથાના સભ્યો હુસેનભાઈ ખલીફા, દિનેશભાઈ મારવાડા, દિપ્તીબેન ઠક્કર, સેજલબેન જોષી, પીન્ટુભાઈ વાઘેલા, જાદુગર ગજ્જર, શિવજી કાનાભાઈ, ઈશર સંસ્થાના ભક્તિબેન રાજગોર કાર્યકરો વાગડ પંથકમાં જોડાયા હતા.

લખપત તાલુકા : દયાપર ખાતે તાજેતરમાં નિર્મમ હત્યાના કેસમાં આરોપીઓ સામે લગાવવામાં આવેલ કલમો માં રાજકીય દબાણથી ફેરફાર કરવામાં ન આવે તથા યોગ્ય કાર્યવાહી ની માંગ સાથે મોન રેલી નીકાળવવા મા આવી હતી.

દયાપર ખાતે તાજેતરમાં બહુજન સમાજના યુવાનની નિર્મમ હત્યાના કેસમાં આરોપીઓ સામે લગાવવામાં આવેલ કલમો માં રાજકીય દબાણથી ફેરફાર કરવામાં ન આવે તથા યોગ્ય કાર્યવાહી ની માંગ સાથે બહુજન સમાજ ના આગેવાનો સર્વશ્રી નરેશભાઈ મહેશ્વરી, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ રોશીયા, પ્રેમજીભાઈ મંઘરીયા, ગોપાલભાઈ મકવાણા (ગાંધીધામ મારવાડા સમાજ ના અગ્રણી), ભુજ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અશોકભાઇ હાથી, કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ અશોકભાઇ ઘેલા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પચાણભાઈ સંજોટ , જીલ્લા ભાજપ અ.જા. મોરચાના પૂર્વ પ્રમુખ સામતભાઈ મહેશ્વરી, રમેશભાઈ ગરવા, જીલ્લા પંચાયત સદસ્ય પુરુષોત્તમ ગોરડિયા, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન વસંતભાઈ વાઘેલા સહિતના દલિત આગેવાનો ની આગેવાની હેઠળ એક રેલીનું આયોજન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જય ભીમ… જય સંવિધાન…
લડેગે જીતેગે… ઇન્કલાબ જિંદાબાદ…
આજરોજ તા.17.10.2022 ના રોજ ભુજ મધ્યે મૌન રેલી આયોજવા મા આવી. જેમાં ફક્ત એક જ માંગ કે લખપત ના મેઘપર મા જે સ્વ. નરેન્દ્ર બલિયા ની ગાડી ચડાવી ને ક્રૂર હત્યા કરવા મા આવી હતી જેના આરોપીઓ ને ફાંસી ની સજા થાય અને આ કૃત્ય સાથે સંડોવાયેલ લોકો ની તપાસ કરવા મા આવે અને એમને પણ જેલ હવાલે કરવા મા આવે એવી મૌન રેલી સ્વરૂપે માંગ કરાઈ હતી.
જેમાં બાહોળી સંખ્યા મા કચ્છ ભર થી બાળકો, વડીલો, મહિલાઓ વગેરે જોડાયા હતા.

અંજાર : ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ.

અંજાર : ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર મુકેશ ચૌધરી સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવી આવી બધી નેસ્ત નાબુદ કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓ સ્ટાફના માણસો સાથે અંજાર પોલીસ સ્ટેશનના વિસ્તારમા પેટ્રોલીંગમા હતા ત્યારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે , ગોપાલ શામરાભાઇ ગઢવી રહે . અંબેમાના મંદિરની બાજુમાં , વિજયનગર , અંજાર વાળો પોતાના કબ્જાના વાડામાં ગે.કા રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ રાખી તેના કુટુંબીભાઈ હરી વિસરામ ગઢવી રહે.વિજયનગર અંજાર વાળા સાથે મળીને વેચવાની પ્રવૃતિ કરે છે તેવી ચોક્કસ બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી કબ્જાના વાડામાંથી નીચે મુજબના મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે હાજર ના મળી આવેલ આરોપી : ( ૧ ) ગોપાલ શામરાભાઇ રહે . જુની કોર્ટ પાછળ અંબેમાંના મંદિરની બાજુમાં વિજયનગર , અંજાર ( ૨ ) હરી વિસરામ ગઢવી રહે વિજયનગર અંજાર કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની કંપની શીલબંધ બોટલો નંગ -૪૫ કિ.રૂ .૧૭,૧૦૦ / ( ૨ ) બીયર ટીન ૫૦૦ મી.લી.ના કંપની શીલબંધ ટીનો નંગ -૮૫ કિ.રૂ .૮,૫૦૦ / * કુલ્લે કિ.રૂ .૨૫,૬૦૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

અંજાર : તાલુકા ના ખેડોઈ અને મીંદીયાળા ગામ ના સીમ માં આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર આવેલ શ્રી મોમાઈ માતાજી મંદિર ના આસપાસ ગૌમાતા ના કંકાલ નજર આવતા સ્થાની યુવા ઓ મા ભારે રોષ જોવા મળ્યો હતું તંત્ર વહેલી તકે ધ્યાન દોરી ને નરાધમો ગૌ માતા ની હત્યારો પર જલદ કાર્યવાહી કરવામાં આવે તેવી અસ્થાનિય યુવા ની માંગ છે.

અંજાર તાલુકા ના ખેડોઈ અને   મીંદીયાળા ગામ ના આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર  આવેલ શ્રી મોમાઈ માતાજી નું મંદિર ના પરિસર મા નરાધમો દ્વારા ગૌ માતા ની હત્યા કરવા નું પાપી કૃત્ય કરવામાં આવેલું છે. આ સંદર્ભે જાગૃત યુવાન એવા જયપાલસિંહ જાડેજા દ્વારા જયારે શ્રી મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલ તયારે આ સ્થિતિ જોતા એમને મીંદીયાળા અને ખેડોઈ ના ગૌ પ્રેમી ને જાણ કરતા આજ રોજ તા 16.10.2022 ના રોજ બંને ગામના મોટી સંખ્યા મા ગૌ પ્રેમી ભેગા થયેલા અને પોલીસ તંત્રને અને ફોરેસ્ટ તંત્રને જાણ કરીને આ નરાધમો ઉપર કડક કાર્યવાહી કરવા ની ઉગ્ર માગ કરેલી છે.

ગાંધીધામ : ઓસ્લો ટાગોર રોડ પર આદિપુર થી ગાંધીધામ ડિવાઇડર પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઇઝ ના પોસ્ટર હટવા જરૂરી બન્યા છે 24 કલાક વાહનો થી ધમધમ તાં રોડ પર પોસ્ટર ના કારણે વારમ વાર અકસ્માતો થઈ રહ્યા છે બિન જરૂરી પોસ્ટર કારણે થતા અકસ્માત નું કોણ જિમેદાર રહેશે ગાંધીધામ નગરપાલિકા R.N.B.વિભાગ કે G.E.B. ગાંધીધામ…?

ગાંધીધામ : ઓસ્લો ટાગોર રોડ પર આદિપુર થી ગાંધીધામ ડિવાઇડર પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઇઝ ના પોસ્ટર હટવા જરૂરી બન્યા છે 24 કલાક વાહનો થી ધમધમ તાં રોડ પર પોસ્ટર ના કારણે વારમ વાર અકસ્માતો થઈ રહ્યા છે બિન જરૂરી પોસ્ટર કારણે થતા અકસ્માત નું કોણ જિમેદાર રહેશે ગાંધીધામ નગરપાલિકા R.N.B.વિભાગ કે G.E.B. વિભાગ ગાંધીધામ. ..? વારમ વાર એડવર્ટાઇઝમેન્ટ ના પોસ્ટર તૂટી ને રોડ પર ચાલતા ટુ વ્હીલર અને ફોરવીલર વાહનો થી અથડામન થતાં દુર્ઘટનાઓ સર્જાય છે રોડ પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર જીટીપીએલ અને ડીક્સ અને ઇન્ટરનેટ ના વાયરો પોલ પર લટકાવવા મા આવે છે જેથી અકસ્માતો પણ વધી રહ્યા છે ગાંધીધામ સિટી ના અનેક રોડ પર આ ડિવાઇડર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઈઝમેન્ટ ના પોસ્ટર ના કારણે વારંવાર અકસ્માતો દુર્ઘટનાઓ વધતી જાય છે જનતાની સહુલિયત માટે સરકાર શ્રી લાખો રૂપિયા ના ખર્ચ થી લોકો ને શુવિધા મળે તે માટે અને અકસ્માત ના થાય તે માટે ના પ્રયાસો સરકાર શ્રી દવારા કરવામાં આવે છે પરંતુ અમુક લેભાગુ વહીવટ અને લાગતા અધિકારી ઓ ના આશીર્વાદ ના કારણે લોકોના જીવ જોખમમા પડ્યાં છે પરંતુ દર મહિને મોટા વહીવટ ના કારણે આખ આડા કાન કરનાર વહીવટદારો ના મહેરબાની થી લાખો રૂપિયા કમાહી કરતા વહીવટ દરો ને જનતા ના જીવની કોઈ કિંમત નથી તેવું લાગી રહ્યુ છે કામ બનતા આપના તો બાળ મે જાય જનતા એવું જ કહિક લાગી રહિયું છે લટકતા વાયરો થી અને બિન જરૂરી પોસ્ટર વહેલી તકે ઉતારવા મા આવે તેવી ગાંધીધામ અને આદિપુર ના સ્થની લોકો ની માંગ છે પ્રાંત અધિકાર શ્રી અંજાર અને કચ્છ જિલ્લા કલેકટર શ્રી ને નમ્ર અપીલ છે કે બિન જરૂરી પોસ્ટર અને લટકતા વાયર ઉતારવા વિનંતી છે દિવાળી જેવા મોટા તહેવાર ના સમય ખરીદારી કરવા ફેમેલી સાથે નીકળતા લોકો ને પણ આ ભયંકર પોસ્ટર અને લટકતા વાયર થી ભયભીત છે માટે વહેલી તકે આ ગંભીર વિષય પર તંત્ર ને ધ્યાન દોરવા નમ્ર અપીલ છે.ગાંધીધામ : ઓસ્લો ટાગોર રોડ પર આદિપુર થી ગાંધીધામ ડિવાઇડર પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઇઝ ના પોસ્ટર હટવા જરૂરી બન્યા છે 24 કલાક વાહનો થી ધમધમ તાં રોડ પર પોસ્ટર ના કારણે વારમ વાર અકસ્માતો થઈ રહ્યા છે બિન જરૂરી પોસ્ટર કારણે થતા અકસ્માત નું કોણ જિમેદાર રહેશે ગાંધીધામ નગરપાલિકા R.N.B.વિભાગ કે G.E.B. વિભાગ ગાંધીધામ. ..? વારમ વાર એડવર્ટાઇઝમેન્ટ ના પોસ્ટર તૂટી ને રોડ પર ચાલતા ટુ વ્હીલર અને ફોરવીલર વાહનો થી અથડામન થતાં દુર્ઘટનાઓ સર્જાય છે રોડ પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર જીટીપીએલ અને ડીક્સ અને ઇન્ટરનેટ ના વાયરો પોલ પર લટકાવવા મા આવે છે જેથી અકસ્માતો પણ વધી રહ્યા છે ગાંધીધામ સિટી ના અનેક રોડ પર આ ડિવાઇડર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઈઝમેન્ટ ના પોસ્ટર ના કારણે વારંવાર અકસ્માતો દુર્ઘટનાઓ વધતી જાય છે જનતાની સહુલિયત માટે સરકાર શ્રી લાખો રૂપિયા ના ખર્ચ થી લોકો ને શુવિધા મળે તે માટે અને અકસ્માત ના થાય તે માટે ના પ્રયાસો સરકાર શ્રી દવારા કરવામાં આવે છે પરંતુ અમુક લેભાગુ વહીવટ અને લાગતા અધિકારી ઓ ના આશીર્વાદ ના કારણે લોકોના જીવ જોખમમા પડ્યાં છે પરંતુ દર મહિને મોટા વહીવટ ના કારણે આખ આડા કાન કરનાર વહીવટદારો ના મહેરબાની થી લાખો રૂપિયા કમાહી કરતા વહીવટ દરો ને જનતા ના જીવની કોઈ કિંમત નથી તેવું લાગી રહ્યુ છે કામ બનતા આપના તો બાળ મે જાય જનતા એવું જ કહિક લાગી રહિયું છે લટકતા વાયરો થી અને બિન જરૂરી પોસ્ટર વહેલી તકે ઉતારવા મા આવે તેવી ગાંધીધામ અને આદિપુર ના સ્થની લોકો ની માંગ છે પ્રાંત અધિકાર શ્રી અંજાર અને કચ્છ જિલ્લા કલેકટર શ્રી ને નમ્ર અપીલ છે કે બિન જરૂરી પોસ્ટર અને લટકતા વાયર ઉતારવા વિનંતી છે દિવાળી જેવા મોટા તહેવાર ના સમય ખરીદારી કરવા ફેમેલી સાથે નીકળતા લોકો ને પણ આ ભયંકર પોસ્ટર અને લટકતા વાયર થી ભયભીત છે માટે વહેલી તકે આ ગંભીર વિષય પર તંત્ર ને ધ્યાન દોરવા નમ્ર અપીલ છે.

અંજાર : શહેર જાહેર જનતા ને નમ્ર અપીલ દિવાળીના તહેવાર અનુસંધાને જાહેર જનતા ( ખાસ મહિલાઓ ) જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાઓ ત્યારે તમે પહેરેલ સોનાના દાગીના કે પર્સ કે મોબાઇલ અને સર સામાન ની ફોનનું ખાસ ધ્યાન રાખો માટે ની અંજાર પોલીસ વતી નમ્ર અપીલ છે.અને પોલીસ ને શાથ સહકાર આપવા નમ્ર અપીલ, અંજાર પોલીસ સ્ટેશન ના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી.

જાહેર જનતાને નમ્ર અપીલ દિવાળીના તહેવાર અનુસંધાને જાહેર જનતા ( ખાસ મહિલાઓ ) જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાઓ ત્યારે તમે પહેરેલ સોનાના દાગીના કે પર્સ કે મોબાઇલ ફોનનું ખાસ ધ્યાન રાખો . દિવાળી તહેવાર અનુસંધાને આજુ – બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે શહેરમાં આવતા તમારા મોટર સાયકલને વ્યવસ્થીત જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ પાર્ક કરવા અને ખાસ હેન્ડલ લોક રાખવા . જ્યારે તમે કાર પાર્ક કરી ક્યાંય પણ જાવ છો ત્યારે તમારી કારમાં કોઇ કિમંતી ચિજ – વસ્તુઓ , દાગીના , લેપટોપ , મોબાઇલ ફોન , પર્સ વિગેરે વસ્તુઓ મુકશો નહી . જ્યારે તમે રોડ પરથી પસાર થઇ રહ્યા હોય ત્યારે કોઇ અજાણ્યો વ્યક્તિ તમારી કારને ઉભી રાખવા ઇશારો કરે અથવા હવા ઓછી છે કે ઓઇલ લીકેજ થાય છે એવુ કહી આપનુધ્યાન ભટકાવવા કોશિષ કરે તો ખાસ એલર્ટ રહેવું . બેંક , જ્વેલરી શોપ કે આંગડીયા પેઢીમાં જતી અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો , કોઇ તમારો પીછો કરતું હોય એવુ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો . દિવાળીના તહેવાર દરમ્યાન નાણાંની મોટી હેરફેર કરવાની હોય તો પોલીસનો સંપર્ક કરી મદદ લો . વધુ રકમની આપ – લે કરતા સમયે ટુ વ્હિલર નહી પણ ફોર વ્હિલરનો ઉપયોગ કરવાનુ રાખો . કોઇપણ રિક્ષા , બસ , ટ્રેન કે ખાનગી પેસેન્જર વાહનમાં મુસાફરી કરતી વખતે ખાસ એલર્ટ રહો અને તમારા કિમંતી સામાનનું ધ્યાન રાખો . અજાણ્યા સહ – પ્રવાસી દ્વારા આપવામાં આવતી કોઇ ચિજવસ્તુ ખાવી પીવી નહી.ખાનગી પેસેન્જર વાહનનો ઉપયોગ કરતા સમયે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર નોંધી લેવાની કાળજી રાખો . દિવાળીના તહેવારો દરમ્યાન વેકેશન પર જઇ રહ્યા હોય ત્યારે કિમંતી સામાન કે રોકડ રકમને બેન્કમાં મુકી દો . તહેવારોના સમય દરમ્યાન જો વધુ સમય માટે બહાર ગામ જવાના થાય ત્યારે આપના પાડોશમા રેહતા લોકોને તથા પોલીસને જાણ કરો . જેથી પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન તમારા ઘરનું ધ્યાન રાખી શકે . તાત્કાલીક સંપર્ક માટે અંજાર પોલીસ સ્ટેશન P.I એસ.ડી.સીસોદીયા A.S.I કીર્તીભાઇ ગેડીયા U.H.C જયંતીભાઇ વાઘેલા U.H.C સેંધાજી પરમાર ( અંજાર શહેર વિસ્તાર ) U.H.C માનાભાઇ આહીર ( મેઘપરવિસ્તાર ) U.H.C કીશોરભાઇ ડોડીયા ( વેલ્સપન વિસ્તાર ) U.H.C જબરદાન ગઢવી ( ભુવડ ઓ.પી ) U.H.C રમેશભાઇ ડાંગર ( રત્નાલ ઓ.પી ) ૦૨૮૩૬ ૨૪૨૫૧૭ ૯૮૯૮૧૩૮૭૦૪ ૯૯૭૮૩૧૧૨૩૩ ૯૪૨૭૨૬૭૯૮૯ ૮૧૪૦૧૩૬૦૪૩ ૯૯૦૯૭૪૯૦૩૯ ૯૭૩૭૯૭૮૦૨૯ ૯૯૦૯૭૮૬૭૭૨ ૯૯૭૯૩૮૮૫૯૧.

શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ ગાંધીધામ સમાજ દ્વારા યુવક યુવતીનો પરિચય સંમેલન નું આજ રોજ પ્રથમ વખત આયોજન ગાંધીધામ

શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ ગાંધીધામ સમાજ દ્વારા યુવક યુવતીનો પરિચય સંમેલન નું આજ રોજ પ્રથમ વખત આયોજન ગાંધીધામ મધ્યે ગાંધીધામ સમાજ ના પ્રમુખશ્રી અધ્યક્ષતામાં કરવા માં આવ્યું હતું જેમાં ભારત ભરમાં વસતા સમાજ ના અનેક યુવક યુવતી યો એ ઉત્સાહા ભેર ભાગ લીધેલ હતો આ કાર્ય ક્રમ માં વાગડ સાત ચીવીસી સમાજના દરેક પરિવાર ના સભ્યોએ કાર્યક્રમ ને સફળ બનાવવા ઉત્સાહ પૂર્વક સહયોગ આપેલ. આ કાર્યક્રમ માં સંમેલનના હોદેદાર શ્રીયો તથા માન્યમંડળના સભ્યો આમંત્રણ ને માન આપીને પધારેલ અને કાર્યક્રમ ને બીરદાવેલ યુવક યુવતીનો પરિચય સંમેલન સફળતા પૂર્વક હર્ષ અને આનંદ થી પધારેલ તમામ નો આભાર માની પૂર્ણ કરવા માં આવેલ. આ પરિચય સંમેલન ની રૂપરેખા તથા સફળ બનાવવા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ વારૈયા તથા ઉપપ્રમુખશ્રી કમલેશભાઈ વોરા,મંત્રીશ્રી ગૌતમભાઈ પુજ તથા શીતલભાઈ ત્રેવાડીયા, હાર્દિકભાઈ મહેતા, વિનોદભાઈ વારૈયા, જયેશભાઇ સંઘવી, દીપકભાઈ બાબરીયા, સંદીપભાઈ લોદરીયા જહેમત ઉઠાવેલ છે.

પત્રકાર શ્રી કરિશ્મા માની ને મોરબીમાં એન્કર અને એક્ટ્રેસ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું હતું.

શ્રી અક્ષર ડેકોર અને નાસા ગ્રુપ ઓફ એડયુકેશન મોરબી દ્વારા એવોર્ડ શો અને ગરબા નાઈટ નું આયોજન શરદપૂર્ણિમાના દિવસે મોરબીમાં આવેલ કૃષ્ણા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના 165 ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી કલાકાર, મેકઅપ આર્ટિસ્ટ, કોરોગ્રાફર, ડાન્સર્સ, એક્ટર, એક્ટ્રેસ, એન્કર, મોડલ્સ બધાને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જે લોકો આ ઇન્ડસ્ટ્રીમા ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા 165 કલાકારોને જુદી જુદી ગુજરાત રાજ્યના શહેરો થી બોલાવીને એ લોકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં આવેલ કચ્છ જિલ્લામાંથી આદિપુર ની એક્ટ્રેસ, એન્કર, મોડેલ,વિશ્વ રેકોર્ડ હોલ્ડર કરિશ્મા માની ની પસંદગી કરવામાં આવી અને કરિશ્મા માની એન્કર અને એક્ટ્રેસ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. કરિશ્મામાની પહેલા પણ ઘણા બધા એવોર્ડ એન્કર, એક્ટ્રેસ અને વિશ્વ રેકોર્ડ ધરાવતી મહિલા છે ઍમનૅ 15 વિશ્વ રેકોર્ડ્સ,૮૦૦ પ્લસ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ અને 23 હોનરરી ડોક્ટરેસ પણ મળેલ છે. આ એવોર્ડ નાઈટ ના આયોજન બાદ શરદપૂર્ણિમાના નિમિત્તે રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસની રમઝટ રમીને ખેલૈયોને બેસ્ટ ડ્રેસ , બેસ્ટ પ્લેયર મેલ, ફિમેલ, કીડ્સ ના ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતુતા.આ કાર્યક્રમની સમસ્ત જૅહમત જયદીપભાઇ ડાભી, રક્ષિત ખીરૈયા અને વિજયભાઈ ભાડજા દ્વારા ઉઠાવવામાં આવી હતી-રિપોર્ટ બાય કરિશ્મા માની
Design a site like this with WordPress.com
Get started