આદિપુર : કેસર નગર મા આવેલ ભાજપ ના નેતાઓ જનતા ને કહેલ કોઈપણ રજુઆત કરવી હોય તો બેસીને કરો તમારી આ રિત નથી રજુઆત કરવાની. છેલ્લા પાંચ વર્ષમાં એક વાર પણ લોકો પાસે લોક સમસ્યા પૂછવા પણ કોઈ નથી આવેલ એન આવતી ચૂંટણી મા તેમનો જવાબ પણ તેમને જોવા મળશે તેવું સ્થાની લોકો દ્વારા જાણવા મળેલ ભાજપ ના નેતાઓ થી કંટાળેલ જનતા અનેક મુદ્દાઓ પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

Design a site like this with WordPress.com
Get started